Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
_____४०३
४०३
सुबोधिनी टीका. सू. ६१ सूर्याभविमानवर्णनम् विंशतितमसूत्रस्य टीकातो बोध्यम् । तेषां खलु भौमानां बहुमध्यदेशभागेअत्यन्तमध्यदेशभागे प्रत्येकम् एकैकस्मिन् भौमे सिंहासन=सूर्याभदेवस्योपवेशनयोग्य सिंहासनम् भणितव्यमिति पूर्वेण सम्बन्धः। तद्वर्णनं चैकविंशतिसत्रतो बोध्यम् सिंहासनवर्णकः सिंहासनवर्णनकपदसमूहः सपरिवारः सिंहासनोपरिविजयदृष्यं तन्मध्येऽङ्कशं तत्र च मुक्तादाम तद्वेष्टनमुक्तादामानि सन्तीति सकलपरिवारसहितो बोध्यः, एतद्वर्णनं-द्वाविंशतितमसूत्रात् बोध्यम् । अवशेषेषु सिंहासनाधिष्ठितातिरिक्तेषु भौमेषु प्रत्येकं प्रत्येकम् तदन्तर्वर्तिनि एकस्मिन्नेकस्मिन् भौमे भद्रासनानि प्रज्ञप्तानि। भद्रासनवर्णन द्वाविंशत्सूत्रादवसेयम् । तेषां खलु द्वाराणाम् उत्तमाऽऽकाराः = द्वारोपरिभागाः षोडशविधैः = षोडशप्रकार: रत्नैः उपशोभिताः अलङ्कृताः, तद्यथा रत्नैः सामान्यतः कर्केतनादिभिः १ करना चाहिये. यानविमानके सम्बन्धमें इनका वर्णन २१ वे सूत्रकी टीकामें किया गया है। इन भौमोंके बहुमध्यदेशभागमें एक एक भौममें सूर्याभदेव के उपवेशनयोग्य एक एक सिंहासन कहा गया है. इन सिंहासनोंका वर्णन भी २१ वे सूत्रकी टीकामें किया गया जानना चाहिये, सपरिवार सिंहासनका वर्णन-विजयदष्य, उसके मध्यमें अंकुश, मुक्तादामको वेष्टन करनेवाली अन्य और मुक्तामालाएं इत्यादि सब सिंहासनसे लगता हुआ कथन-२२ वें सूत्रमें किया गया हैं अवशेष-सिंहासनसे अधिष्ठित भौमसे अतिरिक्त भौममें प्रत्येक भौममें भद्रासन कहे गये हैं। इन भद्रासनोंका वर्णन २२ वे सूत्रमें किया गया हैं इन द्वारोंके ऊपरके जो आकार हैं-भाग हैं-वे १६ प्रकारके कर्कतनादि रत्नोंसे अलंकृत हैं वे सोलह प्रकारके रत्न ये हैं-१ सामान्यरत्न कर्केतनादि वगैरह, २ वज्ररत्न ३ वैडूर्यरत्न, ४ लोहिताक्षरत्न, ५ मसारપણ સમજવું જોઈએ. ૨૧ માં સૂત્રની ટીકામાં એમનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સર્વ ઉપરિગ્રહના બહુમધ્ય દેશભાગમાં દરેકે દરેક ઉપરિગ્રહમાં સૂર્યાભદેવના માટે બેસવા યોગ્ય એક એક સિંહાસન કહેવાય છે. એ સિંહાસનને લગતું વર્ણન પણ ૨૧ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. સપરિવાર સિંહાસનનું વર્ણન એટલે વિજય દુષ્ય. તેના મધ્યભાગમાં અંકુશ, મુકતાદામ અને મુક્તદામને વીંટળાયેલી બીજી મુક્તામાળાઓ વગેરે સર્વ સિંહાસનને લગતુ કથન ૨૨ મા. સૂત્રમાં કરવામાં આવ્યું છે. અવશેષ એટલે કે જે ઉપરિગ્રહમાં સિંહાસને નથી એવાં દરેકે દરેક ઉપરિગૃહોમાં ભદ્રાસને કહેવાય છે. એ સર્વ ભદ્રાસનનું વર્ણન ૨૨ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. એ દ્વારની ઉપર જે આકાર છે–ભાગ છે તે ૧૬ પ્રકારના કકેતન વગેરે રત્નોથી અલંકૃત છે, તે સોળ જાતના રત્નો આ પ્રમાણે છે-૧ સામાન્ય
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧