Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सू. ६७ सूर्याभविमानवर्णनम्
४४७
"
प्रणतासनसंस्थिताः केविद् - दीर्घासनसंस्थिताः केचिद् - भद्रासनसंस्थिता, केचित्पक्ष्यासनसंस्थिताः केचित् मकरासनसंस्थिताः केचिद् - वृषभासनसंस्थिताः, केचित् सिंहासनसंस्थिता, केचित् - पद्मासनसंस्थिताः केचित् - दिक्सौवस्तिकासनसंस्थिताः, हंसासनादिपद विवरणं पञ्चषष्टितमसूत्र तो बोध्यम् ।
,
अन्ये च तत्पृथिवीशिलापट्टकातिरिक्ता अपि, बहवः वरशयनासनविशिष्टसंस्थान संस्थिताः - विशिष्टानि - आकारप्रकाराभ्यां विलक्षणानि यानि वराणि - प्रधानानि शयनानि - शय्याः आसनानि - उपवेशनसाधनानि च तेषां यत् संस्थानम् - आकारः तेन संस्थिताः अत्र प्राकृतत्वाद्विशेषणस्य परप्रयोगः, एतादृशाः पृथिवी शिलापट्टकाः प्रज्ञप्ताः - तीर्थकर गणधरैरुक्ताः, श्रमणाऽऽयुष्मन् ।
कितने ऐसे भी हैं कि जिसका आकार उन्नतासन के जैसा है, कितने क ऐसे भी हैं कि जिसका आकार प्रणतासन के जैसा है, कितनेक ऐसे भी हैं कि जिसका आकार दीर्घासन के जैसा है. कितनेक ऐसे हैं कि जिनका आकार भद्रासन के जैसा है, कितनेक ऐसे हैं जो पक्ष्यासन के जैसे हैं, कितनेक ऐसे हैं जो मकरासन के आकार जैसे आकारवाले हैं. तथा कितनेक ऐसे हैं जो बैल के आकार जैसे आसन के तुल्य हैं. कितने क ऐसे हैं सिंहासन के जैसे आकारवाले हैं कितनेक ऐसे हैं जो पद्मासन के जैसे आकार वाले हैं और कितनेक पृथिवी शिलापट्टक ऐसे भी हैं जो दिक्सौवस्तिकासन के जैसे आकारवाले हैं- इन हंसासनादि पदों का विवरण ५६ वें सूत्र में किया जा चुका हैं । इन पृथिवीशिलापट्टकों से अतिरिक्त और भी पृथिवीशिलापट्टक ऐसे हैं कि जिनका आकार प्रकारों से विलक्षण ऐसे श्रेष्ठ शय्या एवं उपवेशन के साधनों के आकार जैसा है. આકાર ઉન્નતાસન જેવા છે. કેટલાક એવા પણ છે કે જેમના આકાર પ્રણતાસન જેવા છે, કેટલાક એવા પણ છે કે જેમના આકાર દીર્ઘાસન જેવા છે, કેટલાક એવા પણ છે કે જેમના આકાર ભદ્રાસન જેવા છે, કેટલાક એવા છે કે પઠ્યાસન જેવા છે, કેટલાક એવા છે કે મગરના આકાર જેવા આસને છે; તેમજ કેટલાક એવા પણ છે કે જે લતાના આકાર જેવાછે. કેટલાક એવા છેકે સિહાસન જેવા આકારવાળા છે. કેટલાંક એવા છે કે પદ્માસન જેવા આકારવાળા છે. અને કેટલાક પૃથિવીશિલા પટ્ટકા એવા પણ છે કે જે દિકસોવસ્તિકાસન જેવા આકારવાળા છે. આ હસાસન વગેરે પદેાનુ` વર્ણન ૫૬ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ પૃથિવીશિલાપટ્ટકા સિવાયના બીજા પણ પૃથિવી શિલાપટ્ટક છે કે જેમના આકાર, આકાર પ્રકારથી વિલક્ષણ એવી ઉત્તમ શય્યા અને ઉપવેશનના સાધનાના આકાર જેવા છે. હે શ્રમણ ! આયુષ્મન્ ! એવા ત્યાં પૃથિવીશિલા
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧