Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
राजप्रश्नीयसूत्रे
-
- कथितः सन् भस्य देवस्य एतमर्थम् - अनन्तरोक्तं दिव्यदेवद्वर्थादिकोपदर्शनरूपं नो-न आद्रियते न स्वीकरोति तथा-नो परिजानाति-नानुमोदयति किन्तु तूष्णीकः - मौनावलम्बी संतिष्ठते - अवतिष्ठते । ततः - तदर्थस्यादरानुमननाकरणपूर्वकमौनावलम्बनेन भगवतः संस्थित्यनन्तरम् खलु स सूर्याभो देव: श्रमण भगवन्तं महावीरं द्वितीयमपि वारम् एवम् अनुपदं वक्ष्यमाणं वचनम् ' अवादीत् - हे भदन्त ! यूयं खलु 'सर्वं जानीथ यावद् उपदर्शयितुम् ' सर्वं जानीथेत्यारभ्योपदर्शयितुमित्यन्तपद सङ्ग्रहस्तदर्थञ्चानन्तरोक्त सत्रतोऽवसेयः, इति कृत्वा अनन्तरोक्तवचनमुक्त्वा श्रमण भगवन्तं महावीरं त्रिकृत्वः वास्त्रयम्, आदक्षिणप्रदक्षिणं करोति कृत्वा वन्दते नमस्यति, बन्दित्वा नमस्यित्वा च उत्तरपौरस्त्यं दिग्भागम् - ईशानकोणम्, अवक्रामति- गच्छति, अवक्रभ्य वैक्रिय समुद्धातं करोति-वैक्रियसमुद्धातयुक्तो भवतीति समुदितार्थः, समवहत्य संख्ये
जानेके बाद उन श्रमण भगवान् महावीरने उस सूर्याभदेवके इस अनन्तरोक्त दिव्य देवर्द्धि आदिको ३२ प्रकारकी नाट्य विधि द्वारा दिखलानेकी बात को स्वीकार नहीं किया, और न उसकी अनुमोदना ही की. किन्तु उस समय वे केवल चुपचाप ही रहे. जब सूर्याभदेवने अपनी बातको प्रभुके द्वारा अनाहत एवं अननुमत पूर्वक मौनावलम्बनसे बैठा हुआ ही देखा - तब उस सूर्याभदेवने पुनः द्वितीय वार भी उन श्रमण भगवान् महावीरसे ऐसा ही कहा कि हे भदन्त ! आप तो अपने केवलज्ञान द्वारा सब जानते ही हैं जैसा कि उसने ३२ वें सूत्रमें कहा है, इस प्रकार कहकर उसने श्रमण भगवान् महावीरको वन्दनाकी, नमस्कार किया. वन्दना नमस्कार करके फिर वह ईशानदिगकोणमें गया. वहां जा करके उसने वैक्रियसमुद्धात किया. इससे
શ્રમણ ભગવાન મહાવીરે તે સૂયૅભદેવને તે અન તરાક્ત દિવ્ય દેવદ્ધિ વગેરેને ૩૨ પ્રકારની નાટ્યવિવધ વડે ખતાવવાની વાતને સ્વીકારી નહીં અને તેની અનુમેાદના પણ કરી નહિ. પણ તે વખતે તેએ ચુપ થઇને જ બેસી રહ્યા જ્યારે સૂર્યાભ દેવે પેાતાની વાતને પ્રભુ વડે અસન્માનીત અને તેઓશ્રીને ચુપ થઇને એસી રહેલા જ જોયા ત્યારે સૂર્યાભ દેવે ફરી બીજી વાર પણ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે જ વિનંતી કરતાં કહ્યું કે હું ભઈત ! આપશ્રી તેા પેાતાના કેવળજ્ઞાન વડે બધું જાણેા જ છે...આમ તેણે ૩૨માં સૂત્રમાં કહ્યા પ્રમાણે બધું કહ્યું આ પ્રમાણે કહીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કર્યાં. વઢના તેમજ નમુસ્કાર કરીને પછી તે ઇશાન ક્રિશ્ કેણુમાં ગયેા. ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદ્
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર ઃ ૦૧