Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५६
राजनीयसूत्रे
' तरणं से सरियामे देवे ' इत्यादि
66
टीका - ततः भूमिभागादिदामपर्यन्तविकरणानन्तरं खलु सूर्याभो देवः श्रमणस्य भगवतो महावीरस्य आलोके - दर्शने - भगवत्समक्षमिति भावः प्रणामं करोति, कृत्वा अनुजानातु - अनुमोदयतु मे - मम मामित्यर्थः, भगवान इति कृत्वा - इत्युक्त्वा सिंहासनवरगतः तीर्थंकराभिमुखः संनिषण्णः - समुपविष्टः । ततः - उपवेशनान्तरम् खलु सूर्याभोदेवः तत्प्रथमतायां तस्य नाटयविधेः प्रथमतायाम् - आरम्भे, दक्षिणं भुजं प्रसारयतीति परेण सम्बन्धः, कीदृशं
9
था. तथा इन्होंने जो अधोवस्त्र धारणकर रखे थे उनके अग्रभाग फेन विनिर्गमसे सहित आवर्त - वेष्टनसे नाटयविधिके योग्य किये गये थे और बहुत दीर्घ थे. लम्बे थे, तथा चित्रवर्णसे संपन्न थे. देदीप्यमान थे. इन सबके वक्षःस्थल कंठमें धारणकी हुई थी. एकावलीहारसे सुन्दर बने हुए थे. ये सबके प्रचुर आभूषण पहिरे हुए थे नृत्यक्रियामें ये सब १०८ देवकुमार तत्पर बने हुए थे, इस तरह के १०८ देवकुमार उस सूर्याभदेवके पसारे हुए दाहिने हाथ से निकले ।
टीकार्थ जब भूमिभाग, एवं दाम तकके पदार्थोंकी विकुर्वणा वह सूर्याभ देव कर चुका तब उसने भगवान् के समक्ष प्रणाम किया और ऐसा कहा कि भगवान् मेरे इस कार्यकी अनुमोदना करे इस प्रकार कहकर वह उनकी तरफ अपना मुह करके सिंहासन पर बैठ गया. बैठनेके बाद उस सूर्याभ
યેાગ્ય કરવામાં આવ્યા હતા. બહુ જ લાંબેા હતેા તેમજ ચિત્ર વિચિત્ર વર્ણોથી સપન્ન હતા. તે સર્વેના વક્ષા કંઠમાં પહેરેલી એકાલિ હારથી સુંદર ખનેલા હતા. એ સર્વેએ ખૂબ આભૂષણા પહેરેલા હતા. એ સર્વે ૧૦૮ દેવકુમારા નૃત્ય ક્રિયામાં તત્પર બનેલા હતા. આ જાતના ૧૦૮ દેવકુમારા સૂર્યાભદેવના પ્રસારેલા જમણા હાથમાંથી નીકળ્યા,
ટીકા—જ્યારે તે સૂર્યંભ દેવે ભૂમિભાગથી માંડીને દામ સુધીના બધા પદાર્થોની વિધ્રુણા કરી લીધી ત્યારે તેણે ભગવાનને પ્રણામ કર્યા અને આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યુ` કે હું ભગવાન મારા આ કામનીઆપ અનુમાદના કરા એવી રીતે વિનતી કરીને તે તેઓશ્રીને તરફ મુખ રાખીને સિંહાસન ઉપર બેસી ગયે બેઠા પછી તે સૂર્યાભદેવે નાટવિધિના આરભમાં પેાતાની જમણી ભુજાને ફેલાની તેની આ ભુજા ઘણી જાતાના ચંદ્રકાંત વગેરે મણીઓથી, સુવર્ણાથી તેમજ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧