Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सू. ३२ नाटद्यविधिदर्शनाय भगवन्तं प्रति प्रार्थयति २४१
'तएण से सूरियामे देवे' इत्यादि
टीका-ततः-भगन्महावीरकथनानन्तरम् , खलु सूर्याभो देवः श्रमणेन भगवता महावीरेण एवम् प्रकारेण ' त्वं भवसिद्धिकत्वादिविशिष्टोऽसी' त्येवंरूपेण उक्तः-कथितः सन् हृष्ट तुष्टचित्तानन्दितः परमसौमस्थितः प्रीतिमनाः हर्षवशविसर्पद्धदयः' एषां व्याख्या नृतीयसूत्रतोऽवसेया । एतादृशः सूर्याभो देवः श्रमणं भगवन्तं महावीरं वन्दते नमस्यति, वन्दित्वा नमस्यित्वा च एवम्-अनुपदं वक्ष्यमाणं वचनम् अवादीत्-हे भदन्त ! यूयं खलु सर्व जानीथ-केवलज्ञानेन, ज्ञानविषयी कुरुथ, पुनः सर्वं पश्यथ-केवलदर्शनेन सर्व साक्षात्कुरुथ, अनेन द्रव्यविषयं ज्ञानमुक्तम् । तत्र सर्वशब्दस्य देशसाक
टीकार्थ-भगवान् महावीर के कह चुकने के बाद अर्थात् उस सूर्याभदेव से महावीर प्रभुने ऐसा कहा कि तुम भवसिद्धिक आदि विशेषणों से विशिष्ट हो-तब वह सूर्याभ देव हृष्ट तुष्ट चित्तानन्दित हुआ, परमसौमनस्थित हुआ, प्रीति मनवाला हुआ और हर्ष से हर्षित है हृदय जिसका ऐसा हुआ. इन पदों की व्याख्या तृतीय सूत्र में की गई है सो वहीं से जानना चाहिये. इस प्रकार की हर्षातिरेकस्थिति में हर्षित हुए उस सूर्याभ देवने श्रमण भगवान् महावीर को वन्दना की, उन्हें नमस्कार किया, वन्दना नमस्कार करके फिर वह इस प्रकार उनसे कहने लगा-हे भदन्त ! आप अपने केवल ज्ञान से सब जीवादिक द्रव्य को जानते हैं और केवल दर्शन से उन सब जीवादिक द्रव्यको साक्षात रूप से देखते हैं, इस तरह समस्त जीवादिक द्रव्य विषयक ज्ञान आपका
ટીકાર્થ –ભગવાન મહાવીર સ્વામીના કહ્યા પછી એટલે કે તે સૂર્યાભદેવને જ્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે તમે ભવસિદ્ધિક વગેરે વિશેષણથી યુક્ત છો ત્યારે તે સૂર્યાભદેવ હૃષ્ટતુષ્ટ ચિત્તાનદિત થયે પરમ સીમનસ્થિત થયો, પ્રીતિમન વાળો થયો અને હર્ષથી હર્ષિત હૃદય વાળે થયો. આ સર્વ પદોની વ્યાખ્યા તૃતીય સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જ જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. આ રીતે હર્ષાતિરેકથી હર્ષ પામેલા તે સૂર્યદેવે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા. તેઓશ્રીને નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે તેઓશ્રીને આ પ્રમાણે વિનંતી કરતાં કહેવા લાગ્યો કે હે ભદંત ! આપશ્રી પિતાના કેવળજ્ઞાન વડે સર્વ જીવ વગેરે દ્રવ્યોને જાણે છે અને કેવળ દર્શનથી તે સર્વ દ્રવ્યોને પ્રત્યક્ષરૂપમાં જુઓ છો. આ રીતે સમસ્ત જીવાદિક વગેરે વિષે
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧