Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे
पञ्चविंशतितमसूत्रतोऽवसेया एतादृशेन महेन्द्रध्वजेन पुरतः अग्र कृष्यमाणेननीयमानेन 'सार्द्धं संपरिवृत' इत्यग्रिमेणान्वयः, तथा चतसृभिः सामानिकसाहस्त्रीभिः चतुः सहस्रसंख्य सामानिकदेवैः यावत् - यावत्पदेन - चतसृभिरग्रमिहिषीभिः सपरिवाराभिः आभ्यन्तरपरिषदोऽष्टाभिर्देवसाहस्रीमिः, मध्यमपरिषदो दशभिवसाहस्रीभिः, बाह्यपरिषदो द्वादशभिर्देवसाहस्त्रीभिः आभिः तिसृभिः परिषद्भिः सप्तभिरनीकाधिपतिभिः' इत्येतत्पदसङ्ग्रहो बोध्यः, षोडशभिरात्मरक्षक देवसाहस्रीभिः अन्यैश्च बहुभिः सूर्याभविमानवासिभिर्वैमानिकैर्देवैः च पुनः देवीभिः सार्द्ध - सह संपरिवृतः परिवेष्टितः सर्वद्वधा यावद्रवेण - ' सर्वद्रथा ' इतिपदादारभ्य ' रवेण ' इति पर्यन्तपदसङ्ग्रहो बोध्यः तथा च सर्वद्वर्घा, सर्वद्युत्या, सर्वबलेन, सर्व समुदयेन, सर्वाssदरेण सर्वविभूत्या, सर्वविभूषया, सर्वसम्भ्रमेण, सर्वपुष्पमाल्यालङ्कारेण, सर्वत्रुटितशब्दसं निनादेन महत्या ऋद्धया
,
२१८
विशेष पदोंका अर्थ २५ वे सूत्र में व्याख्यात किया जा चुका है। यह महेन्द्रध्वज सूर्याभदेव के आगे २ देवताओं द्वारा उठाया जा रहा था. सूर्याभ देवके साथ चारहजार सामानिकदेव थे. अपने २ परिवार सहित चार अग्रमहिषियां थीं आभ्यन्तर परिषदाके आठहजार देव थे. मध्यमपरिषदाके दश हजार देव, बाह्यपरिषद के बारह हजार देव थे. सोलहजार आत्मरक्षकदेव थे. तथा और भी अनेक देव एवं देवियां साथ में थीं जो कि उसी सूर्याभविमान की रहने वाली थीं, सर्वद्धि के साथ जो यावत्पद आया है उससे अष्टम सूत्र में आगत सर्वद्धिं पद से लेकर रख तक के पाठ का संग्रह हुआ है। तथा च सर्वद्धिं, सर्वद्युति, सर्वबल, सर्वसमुदय, सर्वादर
બધા વિશેષણાનું ગ્રહણ થયું છે. એ મહેન્દ્રધ્વજ એક ચેાજન સુધીની ઉંચાઈ વાળા હતા અને એથી એ બહુ જ વિશાળ હતા. આ બધા વિશેષણ્ણાના અ ૨૫ માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ મહેન્દ્રધ્વજ સૂર્વાભદેવની આગળ આગળ દેવતાઓ વડે લઈ જવાઈ રહ્યો હતા સૂર્યાભદેવની સાથે ચાર હજાર સામાનિક દેવા હતા. પેાત પેાતાના પરિવાર સહિત ચાર અગ્રહિષીએ હતી. અભ્ય તર પરિષદાના આઠ હજાર દેવા હતા. મધ્યમ પરિષદાના દશ હજાર દેવેશ, અને બાહ્યપરિષદાના ૧૨ હજાર દેવા હતા. સેાળ હજાર અગરક્ષક દવા હતા. તેમજ બીજા પણ ઘણા દેવ દેવીએ સાથે હતાં, કે જે તેજ સૂર્યભવિમાનના રહેનારાં હતાં. અહીં સદ્ધિની સાથે જે યાવત્ પદ આવ્યું છે, તેથી આઠમાં સૂત્રમાં આવેલા 'सर्वद्धि' पहथी भांडीने 'ख' सुधीना पाहनो सह थयो छे. सर्वद्धिं सर्वधुति, સ`ખળ, સર્વાંસમુદાય સર્વ વિભૂતિ, સ વિભૂષા, સર્વ સભ્રમ, સવ પુષ્પ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧