Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३६
राजप्रनीयसूत्रे
E
तद्विपरीतोस्मि एकस्मिन्नेवभवे मुक्तिगामी यद्वा - अनेकभवेषु सत्सु मुक्ति गामीतिप्रश्नाशयः । भगवन्महावीरदेशनाश्रवणजनितवैराग्ययुक्तचेताः सूर्याभो देवः दृष्ट्वा पुनर्भगवन्तं पृच्छति - सम्यग्दृष्टिः- सम्यक् श्रद्धावानस्मि किमुत मिथ्या afgaf ! इति । स्वस्य सम्यग्दृष्टित्वनिर्णय - प्रश्नानन्तरं सम्यग्दृष्टेर पिकस्यचित् परिमितः संसारो भवति कस्यचिच्चापरिमितः, एवमुपशमश्रेणिशिखरारूढा अपि केचिदनन्तसंसारिणो भवन्तीति स्वविषये पृच्छति - अहं परीतसंसारिकः - परीतः - परिमितो यः संसारः - संसरणं, सोऽस्त्यस्य स तथाभूतोऽस्मि, यद्वा अनन्तसंसारिकः - अनन्तो यः संसारोऽत्यस्येति तथाभूतोऽस्मि ? |
"
अनन्तर प्राप्त मनुष्य भव से मेरी मुक्ति होगी ? या अनेक भवों की प्राप्ति के बाद मेरी मुक्ति होगी ? तात्पर्य यह है कि मैं एक ही भव में मुक्तिगामी हूं या अनेक भवों के होने पर मुक्तिगामी हूं. इस प्रकार से श्रमण भगवान की देशना से जनित वैराग्य युक्त चित्तवाले मैं सम्यदृष्टि हूं ? या मिथ्यादृष्टि हूं ? अर्थात् सूर्याभ देवने उनसे पूछ कर फिर भगवान् से ऐसा पूछाहे भदन्त ! मैं सम्यक् श्रद्धावाला हूं या मिथ्या श्रद्धावाला हूं यदि सम्यक् श्रद्धावाला हूँ तो उस में भी क्या मैं परीत सांसारिक हूं या अपरीत - अनन्त सांसा - रिक हूं ? यह प्रश्न इसलिये किया गया है कि किसी सम्यग्दृष्टि का संसार परीत होता है एवं किसी सम्यग्दृष्टि का अपरीत - अपरिमित होता है अर्थात् उपशम श्रेणिपर आरूढ हुए कितनेक सम्यग्दृष्टि अनन्त संसारी भी होते है इस लिये अपने में सम्यग्दृष्टित्व का निर्णय हो जाने पर भी उस सूर्याभदेवने अपने विषय में ऐसा पूछा है कि मैं परिमित संसार वाला हूं या अपरिमित - अनन्त संसार वाला हूं । परीत संसारिक भी कोई जीव सुलમુક્તિ થશે કે ઘણા ભવાની પ્રાપ્તિ પછી ? મતલબ આ પ્રમાણે છે કે હું એક જ ભવમાં મુક્તિગામી છું, કે અનેક ભવા પછી મુક્તિગામી છું ? આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરની દેશનાથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યથી યુક્ત ચિત્તવાળા સૂર્યાભદેવે તેઓશ્રીને આ રીતે પ્રશ્ન કરી ફરી આ પ્રમાણે વિનંતી કરતાં પ્રશ્ન કર્યો કે હે ભદહત ! હું સમ્યક્ શ્રદ્ધાવાળા છું. એટલે કે સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાત્વી છું. જે હું સમ્યક્ શ્રદ્ધાવાળા છું તેા તેમાં શું હું પરીત સાંસારિક છું કે અપરીત અનત સાંસારિક છુ ? આ પ્રશ્ન એટલા માટે કરવામાં આવ્યા છે કે કેટલાક સભ્યષ્ટિના સ’સાર પરીત હોય છે અને કેટલાક સમ્યગ્દના સ'સાર અપરીત–અપરિમિત હૈાય છે એટલે કે ઉપશમ શ્રેણિ ઉપર આરૂઢ થયેલ કેટલાક સમ્યગ્દષ્ટિ અનંત સંસારી પણ હાય છે, એટલા માટે પોતાનામાં સમ્યગ્દષ્ટિના નિ ય થઈ ગયા પછી પણ તે સૂર્યોભદેવ પેાતાના સંબંધમાં આ જાતના પ્રશ્ન
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર ઃ ૦૧