Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२३२
राजप्रनीयसूत्रे
1
परिकथयति' एषां व्याख्या औपपातिकसूत्रस्य षट्पञ्चाशतमसूत्रस्य मत्कृतपी - यूषवर्षिणी टीकातोऽवसेया । धर्मपरिकथनप्रकारच औपपातिकसूत्रतो ग्राह्यः । परिषद् - ऋष्यादिपरिषद् श्रीमहावीर प्रभुपरिकथितधर्मोपदेशवचनश्रवणानन्तरं यामेव दिशमाश्रित्य प्रादुर्भूता समागता तामेवदिशं प्रतिगता परावृत्यगता ।। सू. ३० ॥
प्रभु अप्रतिबद्धबलशाली थे, अतिशय बलिष्ठ थे, अनुपमप्रशस्तशक्ति संपन्न थे, अपरिमित बल, वीर्य, तेज, महात्म्य, एवं कान्तिसे युक्त थे, बलसे यहां पर शारीरिक शक्तिका संग्रह हुआ है. और वीर्य से जीवकी असाधारण शक्ति का ग्रहण हुआ है, प्रभावका नाम महात्म्य है, शारीरिक सुन्दरताका नाम कान्ति है, भगवानकी ध्वनि शरत्कालीन नवीन मेघकी गर्जना जैसी मधुर एवं गंभीर थी, क्रौंचपक्षी के मंजुल निर्घोषकी तरह मीठी एवं दुन्दुभिके स्वर की तरह बहुत दूरतक जानेवाली वक्षस्थलके विस्तीर्ण होनेसे वहां पर विस्तार को प्राप्त हुई, कंठे के वर्तुल होने के कारण वहां पर गोलरूप से स्थित हुई. मस्तक में व्याप्त हुई, गद्गदरूपसे रहित हुई, मण मण शब्दसे रहित हुई. स्फुटविषयवाली, मधुर एवं गभीररूप से युक्त. सकलवाङ्मयस्वरूपसमस्त अक्षरों के संयोगवाली, सकल भाषामय, स्वर एवं कलादिकों से उत्पन्न तथा मालकोंश नामक राग से युक्त, सर्वभाषापरिणमनस्वभाववाली एसी जिन वाणी से जो एक योजनतक दूर जाने वाले स्वर से युक्त કેવા હતા તે વિશે કહે છે-કે ભગવાન મહાવીર પ્રભુ અપ્રતિબદ્ધબળવાળા હતા, અતિશય ખળવાન હતા. અનુપમ પ્રશસ્ત શક્તિ સપન્ન હતા. અપરિમિત બળ, વી, તેજ, માહાત્મ્ય અને કાંતિથી યુક્ત હતા. ખળથી અહીં શારીરિક શક્તિના સ'ગ્રહ થયા છે અને વીર્ય થી આત્માની અસાધારણ શક્તિનું ગ્રહણ થયું છે, પ્રભાવનું નામ મહાત્મ્ય છે. શારીરિક સુંદરતાનું નામ કાંતિ છે. ભગવાનના ધ્વનિ શરણાલીન નવીન મેઘના ગન જેવા મધુર અને ગભીર હતા. કૌ'ચપક્ષીના મંજુલનિધીષની જેમ મીઠા તેમજ દુંદુભીના સ્વરની જેમ બહુ દૂર સુધી પહેાંચી શકે તેવા હતા. વક્ષભાગ વિસ્તીર્ણ હાવાથી ત્યાં વિસ્તાર પ્રાપ્ત, કઠભાગ વતુલ હાવાથી ત્યાં ગાળાકારે સ્થિત, મસ્તકમાં વ્યાસ ગદ્ગદ્ રૂપથી રહિત, મણમણ રૂપથી રહિત, સ્ફુટ (સ્પષ્ટ) વિષયવાળી, મધુર તેમજ ગંભીર રૂપથી યુક્ત, સકલવાડ્મય સ્વરૂપ સમસ્ત અક્ષરાના સચૈાગવાળી, સકલભાષામય સ્વર તેમજ કલા વગેરેથી ઉત્પન્ન અને માલકાશ નામક ગેયરાગથી યુક્ત, સ ભાષા પરિણમન સ્વભાવવાળી એવી જિનવાણીથી કે જે એક ચેાજન સુધી દૂર જનારા ધ્વનીથી યુક્ત હતી અને જેનું ખીજુ` નામ અ માગધીભાષા હતી. એવી અધ માગધીભાષામાં
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧