Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१७८
राजप्रश्नीयसूत्रे 'तस्स णं पेच्छाघरमंडवस्स' इत्यादि
टीका-तस्य-अनन्तरोक्तस्य खलु प्रेक्षागृहमण्डपस्य बहुसमरमणीय भूमि भागम्-अत्यन्तसमतलसुन्दरं भूमिभागं विकरोति-आभियोगिको देवो चैक्रियशक्त्योत्पादयति। 'जाव मणीणं फासो' यावन्मणीनां स्पर्शः यावत्पदेन पञ्चदशसूत्रादारभ्यैकोनविंशतितमस्त्रपर्यन्तोक्तं सर्व भूमिभागवर्णनं बोध्यम् । तस्य-पूर्वोक्तस्य खलु प्रेक्षागृहमण्डपस्य उल्लोकम् उपरिभागं विकरोति, कीडशमुपरिभागम् ? इत्यपेक्षायामाह-" इहामृगवृषभतुरगनरमकरविहगव्यालककिभररुरुशरभचमरकुञ्जरवनलतापद्मलताभक्तिचित्रं यावत् प्रतिरूपम् " इतियावच्छब्देन-ईहामृगाद्यारभ्य प्रतिरूपान्तपदसङ्ग्रहो बोध्यः, सच विंशतितमसूत्रादवसेयः व्याख्यापितस्ततत्रैवावलोकनीयः। एवच-एतादृशमुपरिभागं विकरोति । बूर-वनस्पति विशेषका एवं आक आदिके रुईका होता है-वैसा ही स्पर्श इसका था-यह प्रासादीय था, दर्शनीय था अभिरूप था और प्रतिरूप था.। ___टीकार्थ-इसके बाद उस आभियोगिक देवने अनन्तरोक्त इस प्रेक्षागृह मंडपके बहुसमरमणीय भूमिभागको अपनी विक्रिया शक्तिसे निष्पन्न किया. (जाव मणीण फासो) यहां यावत् पदसे पन्द्रहवें सूत्रसे लेकर १९ वें सूत्र तकका इस भूमिभागका समस्तवर्णन गृहीत हुआ है-ऐसा जानना चाहिये. इसके बाद उस आभियोगिक देवने इस प्रेक्षागृह मंडपके ऊपरके भागकी विकुर्वणाकी इसका यह ऊपरका भाग ईहामृग आदि जीवोंके चित्रोंसे अद्भुत था, यावत् प्रतिरूप था. यह सब वर्णन २० वे सूत्रमें पहिले किया जा चुका है, तथा इन ईहामृगसे लेकर प्रतिरूपान्ततक के पदों की રમણીય હતું જે જાતને કોમલ સ્પર્શ ચામડાના વસ્ત્રનો, રૂનો, બૂર-વનસ્પતિ વિશેષન અને અર્ક (આકડા) વગેરેના રૂને હોય છે તેવા જ સ્પર્શ તેનો પણ હત, તે પ્રાસાદીય હતું, દર્શનીય હતું અભિરૂપ હતું અને પ્રતિરૂપ હતું.
ટીકાથે–ત્યાર પછી તે આભિયોગિક દેવે તે પ્રેક્ષાગૃહ મંડપના બહુ સમરમણીય भूमि सामने पातानी विहिया शति 43 नियन्न - ( जाव मणीणं फासो) અહીં યાવત્ પદથી પંદરમાં સૂત્રથી લઈને ૧૯ માં સૂત્ર સુધીનું આ ભૂમિભાગનું સંપૂર્ણ વર્ણન ગ્રહણ કરવામાં આવ્યું છે. એમ સમજવું જોઈએ. ત્યાર પછી તે આભિગિક દેવે તે પ્રેક્ષાગૃહ મંડપના ઉપરિ ભાગની વિમુર્વણ કરી. તેને તે ઉપરિભાગ ઈહામૃગ વગેરે પ્રાણિઓના ચિત્રોથી અદભુત હતો યાવતુ પ્રતિરૂપ હતો. આ બધું વર્ણન ૨૦ માં સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યું છે. તેમજ આ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧