Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११८
राजप्रश्नीयसूत्रे विद्याधर यमलयुगलयन्त्रयुक्तमिव, अर्चिः-सहस्रमालनिकं, रूपकसहस्रकलितं, भासमानं वा भास्यामानं चक्षुर्लोकनश्लेषं, शुभस्पर्श सश्रीकरूपं, घण्टावलिचलितमधुर मनोहरस्वरं शुभं कान्तं, दर्शनीयं, निपुणोचितदेदीप्यमानमणिरत्नघण्टिकाजालपरिक्षितं, योजनशतसहस्र विस्तीर्ण दिव्यं गमनसज्जं शीघ्रगमनं नाम' इत्येतत्पदसङ्ग्रहो बोध्या, एषां व्याख्याऽनन्तरपूर्वसूत्रे कृता। दिव्यं प्रधान यानविमान बिकर्तु-वैक्रियशक्त्योत्पादयितुं प्रवृत्तः-व्यापूतः चापि अभूत् । ततः -यानविमानविकरणप्रवृत्तोभवनानन्तरम् खलु सः पूर्वोक्तः आभियोगिकदेवः, तस्य अनेकस्तम्भशतसंनिविष्टत्वादि विशेषणविशिष्टस्य दिव्यस्य यानविमानस्य त्रिदिशि-अनुपदं वक्ष्यमाणासु तिसृषु पूर्व-दक्षिणोत्तरासु दिक्षु, 'तिदिसिं' इत्यत्रानुस्वारःप्राकृतत्वात् , तिसृणां दिशां समाहार स्त्रिदिक तस्मिन् त्रीणि-त्रिसंख्यकानि त्रिसोपानप्रतिरूपकाणि त्रयाणां सोपानानाम्-आरोहावरोहसाधनानां समाहारः त्रिसोपान-सोपानपड्नित्रयं तद्वबहुत्वे त्रिसोपानानि एकैकस्यां दिशि तिस्रस्तिस्रः सोपानपतयः, तान्येव प्रतिरूपकाणि-सुन्दराकारसम्पन्नानि, अत्र प्राकृतत्वाद्विशेषणपरप्रयोगोऽवसेयः। विकरोति-वैक्रियशक्त्योकसहस्र से कलित, भासमान, अत्यन्त-चमकीला, देखते ही आखों में समा जाने वाला, कोमल स्पर्शवाला, सश्रीक रूपयुक्त, चंचल-घंटाओं की मधुर ध्वनि से वाचालित, इत्यादि शीघ्रगमनान्त विशेषणों वाले प्रधान यानविमान को वैक्रिय शक्ति से निष्पन्न करने के लिये प्रवृत्त मी हो गया. यानविमान के इन सब बिशेषणों की व्याख्या इस सूत्र से अनन्तर सूत्र में की गई है. जब उस यान विमान को करने में वह प्रवृत्त हो गया. -तब उसने स्तंभशतसंनिविष्टत्व आदि विशेषणों वाले दिव्य यानविमान की तीन दिशाओं में-पूर्व, दक्षिण, उत्तर इन दिशाओं में तीन २ सोपानपंक्तियां जो कि आकार में बडी सुन्दर थी विकुर्वित की-बैक्रिय शक्तिद्वारा છે તેવા તેમજ ચલાવનારાની જગ્યાએ સમાન આકાર વાળા બે વિદ્યાઘરાની પ્રતિકૃતિવાળા સંકડે કિરણેથી પ્રકાશતા. રૂપક સહસ્ત્રથી કલિત, ભાસમાન ખૂબ જ ચમકતું. જોતાની સાથે જ જે આખામાં સમાવિષ્ટ થઈ જાય છે તેવા કોમળ સ્પર્શવાળા સશ્રીકરૂપ યુક્ત ચંચળ ઘંટાઓની મધુર વનીથી શબ્દિત-વગેરે શીઘ્રગમનાંત વિશેષણ વાળું પ્રધાન યાન વિમાનને વૈક્રિય શક્તિથી નિષ્પન્ન કરવા માટે પ્રવૃત્ત થઈ ગયા. યાન વિમાનના આ બધા વિશેષણની વ્યાખ્યા બીજા સૂત્રમાં કરવામાં આવી છે. જ્યારે તે યાન વિમાનને તૈયાર કરવામાં પરોવાઈ ગયા ત્યારે તેણે તે ઘણું સેંકડે થાંભલાઓથી યુક્ત વગેરે વિશેષણ વાળા દિવ્ય યાન વિમાનની ત્રણ દિશાઓમાં-પૂર્વ દક્ષિણ અને ઉત્તર આ દિશાઓમાં ત્રણ ત્રણ સે પાન (સીડી) પંક્તિઓ કે જે આકારમાં ખૂબ જ સુંદર હતી–વિકર્ષિત કરી.
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧