Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११६
राजप्रश्नीयसूत्रे परिगृहीतं, दशनख, शिर आवर्तम् , अञ्जलिं मस्तके कृत्वा आज्ञाया वचनं प्रतिशृणोति' इत्यन्तपदसङ्ग्रहः फलितः, एषां व्याख्या तृतीयसूत्रतोऽवसेया । तत्र प्रतिशृणोतीत्यस्य प्रतिजानातीत्यर्थः, भवदाज्ञानुसारेण करिष्यामीतिस्वीकृति करोतीति भावः । प्रतिश्रुत्य-स्वीकृत्य उत्तरपौरस्त्यम् ईशानकोणरूपं दिग्भागम्पूर्वोत्तरदिगन्तरालम् अवक्रामति-गच्छति, अवक्रम्य-गत्वा वैक्रियसमुद्घातेन समवहन्यते समवहत्य संख्येयानि ‘योजनानि यावत् यथावादरान् , ' योजनानि' इत्यारभ्य यथाबादरान् , इत्यन्तपदसङ्ग्रहो बोध्यः, तथा च-योजनानि, दण्डं, निसृजति, तद्यथा-रत्नानां वज्राणां वैडूर्याणां, मसारगल्लानां, हंसगर्भाणां, पुलाकानां, सौगन्धिकानां, ज्योतिरसानाम् , अञ्जनपुलकानाम्
को आपस में जोडकर उन्हें अंजलि के रूप में परिवर्तित किया और फिर उस अंजलिको मस्तक पर घुमाया. तात्पर्य इसका यही है कि उसने दोनों हाथों को जोडा और उन्हें मस्तक पर लगाकर उसकी आज्ञा के वचनों को स्वीकार किया. अर्थात् मैं आपकी आज्ञा के अनुसार कार्य करूंगा, इस प्रकार आज्ञानुसार कार्य करने की प्रतिज्ञा करके वह ईशान दिक्कोण में गया-पूर्व और उत्तर दिशाके अन्तराल प्रदेश का नाम इशान दिक् कोण है. वहां जाकर के उसने वैक्रिय समुद्धात द्वारा अपने आपको समवहत किया—वैक्रिय समुद्घात किया-अर्थात् आत्मा के प्रदेशों को शरीर से बाहर निकाल कर उसने संख्यात योजन तक उन आत्मप्रदेशों को दण्डरूप में परिणमाया - इसमें उसने सातवें सूत्र में व्याख्यात हुए रत्नों के, वज्रों के वैडूर्यों के लोहिताक्षों के, मसारगल्लों
તેણે પોતાના બંને હાથને એ પ્રમાણે જેડડ્યા કે જેથી આંગળીઓના દશેદશ નખે પરસ્પર એક બીજી આંગળીની સાથે મળી શકે. એટલે કે તેના બંને હાથને જોડીને તેને અંજલીના રૂપમાં બનાવી અને ત્યાર પછી તે અંજલીને મસ્તક ઉપર ફેરવી. મતલબ આને આ પ્રમાણે છે કે તેણે બંને હાથ જોડયા અને તેમને મસ્તકે લગાડીને તેની આજ્ઞાના વચને સ્વીકારી લીધાં. એટલે કે હું આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કરીશ. આ રીતે કામ કરવાની આજ્ઞાને સ્વીકાર કરીને તે ઈશાન દિશાના ખૂણામાં ગયે. પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના પ્રદેશનું નામ ઈશાનદિક કણ છે. ત્યાં જઈને તેણે વૈકિય સમુદ્દઘાત વડે પોતાની જાતને સમવહત કરી—વૈક્રિય સમુદ્દઘાત કર્યો એટલે કે આત્માના પ્રદેશને શરીરમાંથી બહાર પ્રકટ કર્યા. પ્રકટ કરીને તેણે સંખ્યાત યજન સુધી તે આત્મપ્રદેશને દંડકારમાં પરિણ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧