Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३८
राजप्रश्नीयसूत्रे तथा-समरीचिकैः-किरणसहितैः, तथा-सोयोतेः प्रकाशसम्पन्नः, एतादृशैः नानाविधपञ्चवर्णैः मणिभिरुपशोभितः। तत्र पञ्चवर्णान् नामनिर्देशेनाह-कृष्णैः १, नीलैः २, लोहितैः-रक्तैः ३, हारिद्रैः-पीतैः ४, शुक्लैः-श्वेतैः ५, इति पञ्चवर्णेमणिभिरुपशोभितः स भूमिभागः।
अथ कृष्णमणीनामुपमामाह-'तत्थ ' इत्यादि- तत्र-पञ्चवर्णमणिषु खलु ये कृष्णा मणयः, तेषां-कृष्णवर्णानां मणीनाम् अयमेतद्रूपः-अनुपदं वक्ष्यमाणस्वरूपः वर्णावासः-वर्णनपद्धतिः प्रज्ञप्तः, स यथानामकः-जीमूत इति वा-जीमूतोमेघः, स च वर्षा प्रारम्भसमये जलपूर्णो बोध्यः, वर्षाकालिकस्यैव मेघस्य कृष्णवर्णत्वात् , तद्वत् कृष्णवर्णः, इति शब्दो हि प्रकारार्थकः. प्रकारो भेदसादृश्यम् , तया चायमर्थः पर्यवसितः-प्रावृषेण्यमेघभिन्नत्वे सति प्रावृषेण्यमेघगतकृष्णवर्णत्वरूपविशेषधमविशिष्टः, वा-शब्दोऽन्यान्यकृष्णवर्णोपमानसमुच्चयाथैः । एवमग्रेऽपि, तथा-अअनमिति वा-अअनं-सौवीराअनं, रत्नविशेषो वा तद्वत् वर्णावास-वर्णनपद्धति इस प्रकारसे है-जैसे-वर्षा के प्रारंभ समयमें जलपूर्ण मेघ कृष्ण वर्णवाला होता है. वर्षाकालिक मेघका ही वर्ण कृष्ण होता हैइसलिये उसे यहां ग्रहण किया गया है. तो जैसे वर्षाकालिक मेघका वर्ण कृष्ण होता है, उसी प्रकारके कृष्ण वर्णवाला कृष्णमणि होता है. यहां जो इति शब्द आया है वह प्रकार अर्थमें आया है. प्रकारका तात्पर्य है भेद सादृश्य अतः इससे यह निष्कर्ष निकलता है कि वह कृष्णमणि वर्षाकलिक मेघसे भिन्न होता हुआ भी वर्षाकालिक मेघगत जो कृष्णवर्णता है तद्रप विशेषधर्मवाला है. वा शब्द अन्य अन्य. कृष्णवर्णके उपमानके समुच्चयके लिये है इसी तरहसे आगे भी समझना चाहिये. इसी प्रकार वह कृष्णमणि सौवीराઆથી તે ભૂમિભાગ શોભિત હતો. હવે કૃષ્ણ મણિઓની ઉપમાને કહેતાં સૂત્રકાર વર્ણન કરે છે કે પાંચ વર્ણોવાળા મણિઓમાંથી જે કૃષ્ણમણિ હતા તેમને વર્ણવાસવર્ણન પદ્ધતિ આ પ્રમાણે છે–જેમ વર્ષોની શરૂઆતમાં પાણી ભરેલા મેઘે કાળા રંગવાળા હોય છે, વર્ષા કાળનો મેઘ જ રંગે કાળો હોય છે. એથી અહીં તેનું ગ્રહણ કરવામાં આવ્યું છે, તે વર્ષા કાલિક મેઘાને રંગ કાળો હોય છે, તેમજ કૃષ્ણવર્ણ વાળે કૃષ્ણમણિ પણ હોય છે. અહીં જે ઈતિ શબ્દ આવ્યો છે તે
પ્રકાર અર્થ માટે આવ્યા છે. પ્રકારને અર્થ છે–ભેદ સાદશ્ય એનાથી આ નિષ્કર્ષ નીકળે છે કે કૃષ્ણમણિ પણ વર્ષો કાલના મેઘથી જુદો હોવા છતાંએ વર્ષા કાળના મેઘમાં જે કૃષ્ણત્વ–કાળાપણુ” છે તદ્રુપ વિશેષ ધર્મવાળો તે મણિ પણ છે. “વા” શબ્દ બીજા કૃષ્ણ વર્ણના ઉપમાનના સમુરચય માટે છે. આ પ્રમાણે હવે પછીના વર્ણનમાં પણ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧