Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१४०
राजप्रश्नीयसूत्रे देशीयः खण्डार्थः, कुष्णाशोकः, कृष्णाऽशोकवृक्षः, अशोकस्य कृष्णत्वोपादानमितरवर्णव्युदासार्थम् , अशोको हि पञ्चवर्णों भवति, एवमग्रेऽपि, कृष्णकरवीरः – कृष्णवर्ण कर्णिकारवृक्षः, कृष्णबन्धुजीवः-वृक्षविशेषः, तद्वत्कृष्णवर्णः भवेद् एतद्रूपः-जीमूतादिरूपः, मणीनां कृष्णो वर्णः स्यात् ? कदाचित् ? इति शिष्यप्रश्नः तत्राचार्य उत्तरयति नो अयमर्थः समर्थः 'जीमूतादिरूपः, कृष्णो वर्णों मणीनाम् अयमों नो समर्थः, यद्येवं तर्हि जीमूतादीनां दृष्टान्तत्वेनोपादानं किमर्थम् ? इत्यत आह-'औपम्यं श्रमणाऽऽयुष्मन !-हे आयुष्मन् श्रमण ! एत
का नाम कृष्णकेसर है 'आगासथिग्गल' यह शरत्कालीन आकाश खंडका नाम है, थिग्गल शब्द देशीय है और यह 'खण्ड' अर्थमें आता है यहां अशोकके साथ जो कृष्ण विशेषण दिया गया है उसका कारण यह है कि अशोक पांचोंवर्णों वाला भी होता है. अतः इतर वर्णो के के निषेधके लिये अशोकके साथ यह कृष्ण विशेषण दिया गया है। इसी प्रकारसे कणवीरादि पदोंमें आगत कृष्ण विशेषणकी सार्थकताके विषयमें भी जानना चाहिये. कृष्णबन्धु जीव वृक्ष विशेषका नाम है। सो यहां पर शिष्यने इन समस्त उपमानों द्वारा ऐसा पूछा है कि जैसा इन जीमूतादिकों (मेघआदि) का वर्ण कृष्ण होता है, इसी तरह से क्या मणियों का वर्ण कृष्ण होता है ? अर्थात् जो कृष्णमणि होता हैं-वे ऐसे ही रूप में काले होते हैं ? इसके उत्तर में आचार्य कहते हैं 'नो अयमठे समठे' जीमूतादिकों के जैसा कृष्णवर्ण मणियों का होता है यह अर्थ समर्थ नहीं है. तो फिर यहां जीमूतादिकों को दृष्टान्त रूप से क्यों
नाम छे. 'थिग्गल' २४ शाय छे. अन ते 'म' मम १५२राय छे. मडा અશોકની સાથે જે કૃષ્ણ વિશેષણ આપવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે કે અશોક પાંચે રંગવાળું પણ હોય છે. એથી બીજા ચાર રંગોવાળા અશોકના નિષેધ માટે અશકની સાથે કૃષ્ણ વિશેષણ લગાડવામાં આવ્યું છે. આ પ્રમાણે જ કણ કણવીર વગેરે પદોમાં વપરાયેલા કૃષ્ણ વિશેષણની સાર્થકતા સમજી લેવી જોઈએ. કૃષ્ણબંધુજીવ વૃક્ષ વિશેષનું નામ છે અહી શિવે આ બધા ઉપમાન વડે આ પ્રમાણે જ પ્રશ્ન કર્યો છે કે જેમ આ બધા જીમૂત (મેઘ) વગેરેને રંગ કાળો હોય તે પ્રમાણે જ શું મણિઓનો રંગ કાળો હોય છે ? એટલે કે જેમ કૃષ્ણમણિઓ હોય છે એવાજ કાળા હોય છે? એના ઉત્તરમાં मायाय ४ छ ‘नो अयमद्वे समटे' भूत वगैरेन। २ । २॥ मशिએને હેાય છે–આ અર્થ બરાબર નથી. તે પછી જીમૂત વગેરેને દષ્ટાંત રૂપમાં
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧