Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(तपणं ते अन्तरठाणिज्जा पुरिसा तेतलिणा एवं वुत्ता समाणा हट्टतृट्ठा करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु तहत्ति किच्चा जेणेव कलायस्स मूसियारस्स गिहे तेणेव उवागया )
આ રીતે તેતલિપુત્રે જેઆને આદેશ આપ્યા છે એવા તે અંતર્ગ પ્રેષ્ય પુરૂષ હૃષ્ટ તુષ્ટ થતાં ત્યાંથી રવાના થઇને મૂષીકાર કલાદનું જ્યાં ઘર હતું ત્યાં પહેાંચ્યા. તેતલિપુત્રની પાસેથી પાછાં ફરતાં તેઓએ મને હાથેાની અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યાં અને અમે આપે જેમ હુકમ કર્યાં છે તેના યથાવત પાલન કરીશું. આ રીતે તેમની આજ્ઞા તેઓએ સ્વીકારી.
( तरणं से कलाए मूसियारदारए ते पुरिसे एज्जमाणे पासह, पासित्ता तु आसणाओ अभुडे, अन्मुट्ठित्ता सत्तट्ठपयाई अणुगच्छा, अणुगच्छित्ता आसणेण उवणिमंते, उवणिमंतित्ता आसत्थे सुहासणवरगए एवं वयासी संदिसतु णं देवाणुपिया ! किमागमणपओयणं तरणं ते अभितरठाणिज्जा पुरिसा कलायं मूसियदारयं एवं बयासी )
દૂષીકારદારક કલાદે જયારે તે પુરૂષાને પાતાના ઘર તરફ આવતા જોયા ત્યારે તે જોઈને હૃષ્ટ તુષ્ટ થઇને પેતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા અને ઊભા થઈને તેમના સ્વાગત માટે સાત આઠ પગલાં સામે ગયા. ત્યાંથી તેણે આવનારાઓને આગળ કરીને એટલે કે પેાતે તેઓની પાછળ પાછળ ચાલતા ત્યાં આવ્યા અને આવીને તેણે તેને આસનેા ઉપર બેસાડયા. ત્યારપછી આશ્વસ્ત વિશ્વસ્ત થઈને તે પોતે ખીજા આસન ઉપર શાંતિપૂર્વક બેસી ગયે. એસીને તેણે તેએએ વિનય પૂર્વક કહ્યું કે હે દેવાનુપ્રિયા ! બેલા, તમે શા કારણથી અહીં આવ્યા છે ? તમે શા પ્રત્યેાજનથી આવ્યા છે ? આ રીતે કલાદ ( સુવકાર ) ની વાત સાંભળીને તે આભ્યંતર સ્થાનીય પુરૂષોએ તેને આ પ્રમાણે કહ્યું કે
( अम्हेणं देवाणुपिया ! तत्र धूयं भदाए अत्तयं पोट्टिलं दारियं तेयलि पुत्तस्स मारित्ताए वरेमो, तं जणं जाणसि देवाणुप्पिय ! जुतं वा पत्तं वा सलाहणिज्जं
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૧