Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહેતે હતો. “મૂષી” શબ્દનો અર્થ સાંચે (બીબું ) છે. તેમાં તેનું વગેરે દ્રવ્ય ઓગાળવામાં આવે છે. આ સાંચાને બનાવનારનું નામ મૂષીકાર છે. આ વ્યુત્પત્તિને લઈને આ શબ્દ સુવર્ણકાર (સોની) માટે ગારૂઢ થઈ ગયે છે. તે મૂષિકારદારક આઢય (ધનવાન) યાવત્ અપરિભૂત હતે.
(तस्स णं भद्दा नाम भारिया तस्स गं कलायस्स मूसियारदारयस्स धूया भदाए अत्तया पोहिला नाम दारिया होत्था, रूवेण य जोवणेण य लावण्णेणं य उक्किट्टा उक्किट्ठसरीरा)
તે મૂષિકારદારક કલાદ સોનીની ખૂબ જ વહાલી પિટ્ટિલા નામે પુત્રી હતી જે તેની પત્ની ભદ્રાના ગર્ભથી ઉત્પન્ન થઈ હતી તે આકૃતિથી, યૌવનથી, લાવણ્યથી–શરીરની ઉજવલ-કાંતિથી બહુ જ મનહર હતી, એથી તેનું શરીર ખૂબ જ ઉત્તમ હતું.
(तएणं पोटिलादारिया अन्नया कयाइं हाया सबलंकारविभूसिया चेडिया चक्कवालसंपरिवुडा उप्पि पासायवरगया आगासतलगंसि कणगमएणं तिंदसएणं कीलमाणी २ विहरह)
એક દિવસે તે સ્નાન કર્યા બાદ પોતાના બધા અંગોને ઘરેણુઓથી શણગારીને પિતાની દાસીઓની સાથે મહેલની ઉપરની અગાશીમાં સેનાથી બનાવવામાં આવેલી દડીથી રમી રહી હતી. મેં સૂત્ર “૧” in
इमं च णं तेयलिपु अमच्चे' इत्यादिટીકાર્થ-(રુ છi ) તે વખતે (तेयलिपुत्ते अमच्चे पहाए आसखंधवरगए महया भटचडगरवंदपरिक्खित्ते आसवाहाणियाए णिज्जायमाणे कलायस्स मूसियारदारगस्स गिहस्स अदरसामतेणं वीइवयइ)
તેતલિપુત્ર અમાત્ય સ્થાનથી પરવારીને ઘડા ઉપર સવાર થયા અને ત્યારપછી વિશાળ ભટે (દ્ધાઓ ) ના સમૂહથી વીંટળાઈને અશ્વક્રીડા માટે મૂષીકારદારક કલાદના ઘરની પાસે થઈને નીકળ્યા. (तएणं से तेयलिपुत्ते मूसियादारगस्स गिहस्स अदूरसामंतेणं वीइत्रयमाणे२ पोटिलं दारियं उप्पिं पासायवरगयं आगासतलगंसि कणगतिंदसएणं कीलमाणी पासइ)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩