________________ (14). પ્રકરણ 3 જું માત-પિતાને સ્વર્ગવાસ, સૃષ્ટિક્રમને નિયમ છે કે “સઘળા દહાડા સરખા જતા નથી” જીવનમાં રાત્રિ પછી દિવસ, દિવસ પછી રાત્રિ તેમ સુખ પછી દુ:ખ, તડકો પછી છાંયા વિગેરે આવ્યાજ કરે છે. એ બધી વિધિની વિચિત્રતાજ ગણાય. એક સરખા સુખના દિવસ કેઈના જતાજ નથી, વિધિના લેખ કેઈ અજબ છે, મેઘધનુષ્યના અવનવા રંગેની માફક જીવનમાં પણ સુખદુઃખના અવનવા રંગો રહેલા છે. મનુષ્ય સુખમાં ધારે છે કે હવે વધુ સુખ આવશે ત્યારે વિધિ તે ધારણ ઉપર પોતાને પંજો પાથરી મૂળમાંથી એક ઘા સાથે બીજી બાજી ધુળમાં મેળવી દે છે. માતા-પિતાની મીઠી હુંફમાં અને છાયામાં બાળકોને શું મણું હોય? ભાઈ ખેડીદાસ અને કેશવજીભાઈ બંનેએ નિશ્ચિતપણે છ પડી સુધીનો અભ્યાસ કર્યો. સાથે સાથે લેખાં, નામું વિગેરેનું પણ જરૂરી જ્ઞાન લીધું. એગ્ય વય થતાં વ્યાપારી લાઈનમાં જોડાવાની પણ તૈયારી કરી. વ્યાપારી લાઈનમાં જોડાઈ તેઓ કુશળ વ્યાપારી થઈ શક્યા હોત, પણ વિધિનું નિર્માણ કંઈ ઓર જ હતું. એકાએક તેમના ભાગ્યમાં પલટો થયે. તેમનું જીવન નાવજ ફરી ગયું. માતુશ્રી લક્ષ્મીબહેન ગૃહકાર્યથી પરવારી બપોરન વખતે ગાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust