________________ * (127); , 57 ગુરૂ અથવા વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સ્વચ્છદાચારી થઈશ નહિ. . 28 તારા હદયરૂપી ચિત્રપટને મલીન વાસનાથી મલીન થવા ન દેતાં માત્ર ત્રણ જગતના પ્રકાશરૂપ પરમાત્મ દશાથી જ વાસીત કરજે. 59 કઈ પણ જિવાત્મા કઈ પણ પ્રકારની આપત્તિને પ્રાપ્ત થયો હોય તો તું તારાથી બનતી મદદ આપી તારી ફરજ અદા કરજે. - 60 સંસારવૃદ્ધિના બીજરૂપ કષાને આધીન થતાં પહેલાં તેને આધીન થયેલાઓની સ્થિતિને વિચાર કરજે. ! - 61 આ મનુષ્યદેહની સ્થિતિ પૂર્ણ થતાં, ત્યારબાદ તેનાથી અધમ અને હલકા શરીરની પ્રાપ્તિ ન થાય તેને માટે સાવચેત રહેજે. . . . . . . 8 62 બાહ્ય અશુચિને ત્યાગ કરવા સાથે આંતરિક અશુ ચિને પણ ત્યાગ કરજે. . . . . . , '' : 63 બીજ વાવતાં પહેલાં ભૂમિની શુદ્ધિ કરજે, ફળની પ્રાપ્તિને માટે અનુકુળ સંગોની રાહ જોજે. 64 માણસ જેવો વિચાર અને ચિંતવન કરે છે તે તે પોતે અવશ્ય બને છે. ગ્રાહ્મવિ ફ્લેવ મતિ. ૬પ મળેલ ફટકાના માટે પોતાની ભૂલને વિચાર કરી તન સુધાર ' , . . . . . . . . . . I TI TO P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust