________________ (128) 66 માર્ચના અજાણ ઇંદ્રિરૂપ ઘોડાને આધીન છે તારું ભવભ્રમણપણું વધારીશ નહિં. ના 67 અમૃતના સ્વાદને અનુભવ લેનાર માણસ પતેત્ર સમજી શકે છે, તારી ઈચ્છા હોય તો તું પણ અનુભવ છે વસ્તુ તારી પાસે જ છે . 68 તારા અજ્ઞાન મિત્રોની દાક્ષિણતાના અંગે સમા થી વિભાગ તરફ ઘસડાઈ જતાં વિચાર કરજે. 69 આત્મશુદ્ધિ માટે “ૐકાર” અને “હું”નો જાપ કર : 70 અરે! મનુષ્યનું કેટલું હાસ્યજનક વર્તન કે પિતા કમરૂપ દોરડાના પાસને પોતાના ગળામાં નાખી તેને જકડ ગળા સાથે બાંધી મેઢેથી કહે છે કે આ કમરૂપ દોરડું મન બાંધે છે તેનાથી છોડાવો, પરંતુ પિતે વિચાર કરતું નથી કે બાંધનાર હું પોતેજ છું, અને છોડનાર પણ હું પોતેજ છું, કર્મરૂપ, દોરડાના બંધન ઢીલાં કરી તેને દૂર ફેંકી દે, એટલે સ્વયમેવ તું તેનાથી મુક્ત થઈશ. . . ! - 71 કુવામાં પડેલ પશુ પણ તેમાંથી બહાર નીકળવાને પ્રયત્ન કરે છે તો તે આત્મન ! તું ભવાબ્ધિને વિષે , પડ્યો છતાં તેમાંથી બહાર નીકળવાને ઈચ્છા કેમ કરતો નથી ? કેટલી બધી મૂઢતા? પશુથી પણું હલકો થઈ ? જરા વિચાર કર ! 72 વર્ષોના વર્ષો પર્યત ચિત્તની એકાગ્રતા વિમાની કરેલ પ્રભુ ઉપાસના કરતાં, ચિત્તની એકાગ્રતા અને ખરા પ્રેમભક્તિ ભાવપુર્વક કરેલ ઉપાસના તે ઘણું લાભને દેનારી હોઈ શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust