________________ (153) હે તે યાદ રાખજે કે પ્રભુ સર્વત્ર છે અને તે સર્વ કૃત્યોને સાક્ષી છે અને તે તને જુવે છે તે યાદ રાખજે. 254 જગતની નાશવંત વસ્તુઓ માટે તમારૂં શાશ્વત સુખ ધૂળધાણી કરશે નહિં. 255 મહાન અમૃતનો સાગર તમારામાં જ ભરેલ છે. સર્વ સુખ તમારા અંતઃકરણમાંજ ભરેલું છે અંત:કરણમાંજ તેને શોધો અને અનુભવો. તે કાંઈ તમારા શરીર, મન કે બુદ્ધિમાં નથી તેમજ તે તમારી ઈચ્છાઓ કે ઈચ્છીત વસ્તુ એમાં પણ નથી તે સર્વ તમારા પિતામાંજ રહેલું છે. આ 256 માત્ર પ્રણવને ઉચ્ચાર કરે. 34 કારનું ગાન કરે. ને તેમ કરતાં ખરાં અંત:કરણથી તેનું ધ્યાન ધરે તેનો સાક્ષાત્કાર કરો. 3 નો અર્થ હું તે શું હું ને તે એકજ છીએ તેજ હું છું આ થાય છે પ્રણવ શબ્દનો ઉચ્ચાર કરતી વખતે સર્વ નિબળતા ને માનસીક બળથી કચરી નાખતો હોય તેમ દઢપણે માનો અને જયઘોષ સાથે તે નિબળતાને દૂર કરો. * 257 અન્યની ટીકા કરવી કે નિન્દા કરવી તે ઈશ્વરથી -વિમુખ રહેવા જેવું છે. મનુષ્ય પિતાના દુર્ગણે જાણવા છતાં પિતાને ધિક્કારતો નથી પણ બીજામાં તેજ દુર્ગણે જોઈને બીજાને તિરસ્કાર કરે છે. તિરસ્કારથી દૂર રહે અને - દુર્ગણેથી દૂર રહે એટલે ઈશ્વરને તરત ઓળખશે. IIIIIIIII IIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust