________________ (14) 258 માત્ર બાહ્યાડંબરી અને લેક દેખાવડી એકલશુષ્ક કીયા કરી જવાથી જ તમારી સિદ્ધિ થવાની નથી. ' પણ તે શાના માટે કરવાની છે અને તેનો ઉદ્દેશ = છે અને તે કયાંસુધી આવશ્યકની છે આ અધાના કારણે સમજો. આ પ્રમાણે જમેના જ પર્યત સુધેિ કર્યા કરશે તો પણ તમારે ઉદ્દેશ પાર પડવાને નથી માટ એકલી ક્રિયાનેજ વળગી રહી છે આડંબર અને લોક દેખાવ છેડી દ્યો. અને પોતાનું સ્વરૂપ શું છે તેને પણ જાણવાનો આદર કરે. 259 જ્યારે શરીર તંદુરસ્ત હોય છે ત્યારે ઘણું કરી માઠા કે હલકા વિચારો આવવા જોઈએ નહિં. અને જ્યારે તેવા વિચાર આવે છે ત્યારે તમે જરૂર સમજજે કે તમારી હાજરીની અંદર કંઈપણ બગાડ જરૂર થયે હોવો જોઈએ. 260 દરેક ધર્મોના દરેક મતના અને દરેક સંસ્થાના તેમજ દરેક જન્મ સમુહના સુવિચાર સાથે લેવડ દેવડ કરવાનું ચુકીશ નહિં. 261 દરેક દેહધારી જીવાત્માઓની આ સંસાર પર જેવા જેવા પ્રકારની વાસનાઓ રહેલી હોય છે તેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust