________________ (160) ૩ર૦ જ્યારે તમને શ્રમ લાગ્યું હોય ત્યારે તમે કેટલા થાકી ગયા છે તેને વિચાર કરશે તે તમે વધારે શ્રમિત થશે. 321 જે મનુષ્ય દરેક ક્ષણે “હું કેટલો બધો નબળે થઈ ગયે છું” તેવો વિચાર કર્યા કરે છે તે વધારે નબળાં થતાં જાય છે. 322 મનમાં અને શરીરમાં જે કોઈ બાબત તરફ લક્ષ તમે ખેંચે છે અને વિચાર કરો છે તે બાબત વધારે દૃઢ થતી જાય છે. ૩ર૩ જીંદગીમાં જે ઉત્તમ કાર્ય કર્યા હોય અથવા અન્ય મનુષ્ય કર્યો અનુભવ્યા હોય તેના જેમ જેમ વખાણું તમે કરશે અને વારંવાર તેને વિચાર તમે કરશે તેમ તેમ તેનાથી વધારે ઉત્તમ કાર્યો કરવા તમે પ્રયત્નશીલ બનશે અને તમારૂં લક્ષ તેવા ઉત્તમ કાર્ય તરફ દેરાશે. 324 જેમ જેમ સદ્ગણું થવું તે કેવું ઈચ્છવા લાયક છે તેનો તમે વિચાર કરશે તેમ તેમ સદ્દગુણસંપન્ન થવાને વધારે ચોગ્યતા તમે પ્રાપ્ત કરી શકશો. . . . સ માપ્ત: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust