Book Title: Acharya Vijaykesharsuri Jivanprabha
Author(s): Devvijay Gani
Publisher: Vijaykamal Keshar Granthmala

View full book text
Previous | Next

Page 169
________________ (159), 308 અને સારા ખોટાને અભાવ તે બ્રહ્યાભાવ. 39 મન ચંચલ છતાં પુરૂષાર્થ આગળ મનને નમવું પડે છે. - 310 નમ્રતા વગર આગળ વધી શકાતું નથી. 311 સર્વે ઈચ્છાને ત્યાગ તે મેક્ષનું બીજ છે. ' 312 રાત્રીએ પિતાનું વૃત તપાસી જવું. ' I 313 પ્રભાતે આખા દિવસ માટે વર્તન ન કરવું. . 314 કે તે જ્ઞાની પાસે રહે અથવા જ્ઞાનની ચેરી કરતા શીખે. 315 અન્યના વર્તન ઉપરથી, શબ્દો ઉપરથી કોઈપણ દેખાવ ઉપરથી સાર શેધી ગ્યરીતે પોતાના વર્તનમાં મુકવું તે ચારી છેઆવી ચેરી કરવાથી મહાન લાભ છે. , 316 ઉંચામાં ઉંચી કેટીના આનંદની કલ્પના કરી તે માકારે વારંવાર પરણમવાની ટેવ પાડવી. 317 તમારા આનંદમાં તમે વૃદ્ધિ ઈચ્છશે એટલે એ -મને વધારે મળશે. . . . . . . . 318 આપણું દુઃખને મોટે ભાગ “આપણે કેટલા મધા દુ:ખી છીએ” તે વીચારથીજ ઉત્પન્ન થાય છે. - 319 જેમ જેમ એક નબળાઈ તથા ખોટા કાર્યના તમે મારે વિચાર કરશે તેમ તેમ વધારે દઢતાથી તે તમને વળગશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 167 168 169 170