________________ (15) ર૭૫ ખુશી થઈ મુશ્કેલી અનુભવતાં મનોબળ વૃદ્ધિ પામે છે. ર૭૬ ઈચ્છાઓ બંધન કરતા મુળ રસ્તાથી બંધ થઈ જાય છે. 277 જ્યાં કતાં છે ત્યાં તમે તેના ગુલામ છે. 278 જેના તમે માલીક છો તેના બંધનમાં તમે છે. ર૭૯ પ્રબળ ઈચ્છા વાસનાનું રૂપ પકડે છે. 280 ગુણ ગ્રહણ કરતાં તે ગુણ થાય છે. * 281 પ્રબળ વિચાર રૂપ પુરૂષાર્થથી વાસના તેડાય છે. 282 સિદ્ધિઓ શુદ્ધ માયા છે. - 283 નિષ્કામ કર્મથી જ્ઞાન થાય છે. 284 સકામ કર્મથી સિદ્ધિઓ થાય છે. 285 અહંકાર નાશ કરવામાં દાસવૃત્તિ રાખવી. 286 દેહાધ્યાસ દુર કરવામાં સર્વેજીમાં ઈશ્વરદષ્ટી રાખવી. 287 ઈશ્વરનું નીશાન રાખી તેમાં પોતાની સર્વ ઈચ્છાએને રેધ કરે તે વ્યક્તિગ છે. 288 બ્રશાંત અને સ્થીર છે. મનને લય કરે તે બ્રહ્મસ્થીતીને લય કરવો. : ડી 289 જાગૃતમાં જ્ઞાન બ્રહ્મપણું - દેખો તે નિવક૯૫ સમાધિ. IIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust