________________ (155) પ્રકારની વાસનાઓનું ફળ અને જન્માંતરમાં પણ તેઓને પ્રાપ્ત થાય છે. - 262 ભલું કે ભૂંડું, સદાચરણીય કે દુરાચરણીય કેઈ પણ પ્રકારનું શારિરીક કે માનસિક કાર્ય અથવા કીતિ કે અપકીતિ, નિન્દા કે સ્તુતિ અથવા કેઈપણ પ્રકારની કીડા પરની આ શક્તિ અને આનંદના સાગરને બાધક કરી શકશે નહિં. હું નિત્ય નિર્વિકાર, સચ્ચિદાનંદરૂપ છું. જ્યારે સચ્ચિદાનંદ અનંત પ્રકાશ હારા પિતાનામાં જ હોય ત્યારે મહારે બીજાનો ઉપકાર માનવાની શી જરૂર છે મારે કેની આગળ મદદ માટે હાથ લાંબે ધરવાની જરૂર છે. 263 એ ! પ્રભુ હું પાપી છું, પતીત છું, અધમ દુરાચારી અને સાંસારીક વિષય વાસનાઓથી ગ્રસીત . મારો ઉદ્ધાર કરે. ઉદ્ધાર કરે. અને કરેલ ગુનાઓના માટે માફી આપે. હું આપને અનુયાયી મહાવીર પુત્ર છું. આપ સૌમ્ય, દયાળુ અને કૃપાવંત છે. 264 અરે આવી તમારી દીનતા ભરેલી અને દાંભીક વિષ મિશ્રિત ભાવનાથી પ્રભુ શું કદાપિ પણ આદ્ર થશે ખરા? કદિ નહિં થાય. કારણકે પ્રભુ સર્વત્ર સર્વ સ્થળે વ્યાપક હોઈ તમારા સર્વ પ્રાપંચિક કાર્યોના વર્તનનો અંશે અંશ પ્રત્યક્ષ્ય તદાકાર કરી રહેલ છે. એક બાજુએ તમે એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust