________________ '(152) . ચેલ નથી તેઓ તમારા સંબંધમાં ગમે તેમ બેલે તેની દરકાન કરતા તમારી શુભ પ્રવૃત્તિથી તમે કદિ પાછા ન હોંશેઅને કદાચ લેક ભીરતાથી પાછા હઠશે તો તમારું કા સિદ્ધ કદિ નહિ થાય. તે પણ એક ખરી કેસેટી છે અને તે કસેટી પસાર કર્યા વિના કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. 250 જેમને પોતાની જીંદગીનું સંરક્ષણ કરવાની ઈચ્છ. હોય તેમણે પોતાના જીવનને નાશ કરવેજ જોઈએ, તમે તમારા શુદ્ર જીવનનો નાશ કરો એટલે તમારા વાસ્તવિક જીવનનું સંરક્ષણ થશે. - 251 સુખ આનંદ મેળવવા માટે વિષયાસક્તિ અને પશુવૃત્તિના બારણે ભિક્ષા માગતા ફરવું એ તારા સ્વરૂપને હીણપત લગાડવા જેવું છે એ તારી જાતને લાંછન લગાડવા જેવું છે એ તને અણુ છાજતું છે આ સમગ્ર વિશ્વ એ તારાં વ્યાત થઈ રહેલ છે. - 252 તારાથી કઈ પણ મોટામાં મોટો અપરાધ થઇ . હાય કે મેટામાં મેટું પાપાચરણ થયું હોય તો તેથી હું દીલગીર કે નારાજ ના થઈશ. પણ તે શાથી થવા પામેલ છે. તેનો પૂર્ણ વિચાર કરી તેના મૂળને જ ધ્વંશ કર કે જેથી તને દીલગીર થવાને કે શેક કરવાનો અવકાશજ ન રહે. - 253 તું ગમે તે સ્થળે અને કોઈ પણ પ્રકારની લાલસાથી કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય કરવા તત્પર થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust