________________ (15) કરી છેવટની ઉંચી ડીગ્રીને પ્રાપ્ત કરી અત્યાનંદ ભોગવે છે. તેમ તારે પણ દુનિયાદારીની દરેક પરીક્ષાઓ પસાર કરી આત્મશુધનની પરીક્ષામાં પાસ થઈ સત ચિદાનંદ પ્રાપ્ત કરવાનું છે. 245 જ્યાંસુધી સર્વોપરી સત્તાનો ભેગી ન બને ત્યાં સુધી સર્વોપરી સત્તાવાનની આજ્ઞામાં રહેજે. ઉલ્લંઘન ન કરતો. 246 અન્યની માલીકીની વસ્તુ પર સ્વસત્તા કરવી તેના કરતાં સ્વસત્તાની વસ્તુ પર આનંદ માનવે તે શ્રેય છે. - 247 આત્મા પોતે પોતાને શા માટે છુપાવા માગતો હશે? અને કયાંસુધી છુપે રહેશે! આમ છુપાવાથી શું કાર્ય સિદ્ધિ થઈ શકશે ? કદી નહિ થઈ શકે. આત્મા પોતે પોતાના પુરૂષાર્થને પવ્યા સિવાય જે નિવૃત્તિ માર્ગમાં પ્રવૃત્તિ કરે તો સહજ સિદ્ધિ થઈ શકે તેમ છે. 248 મનુષ્યને પાન કરવા યોગ્ય જ્ઞાન દન ચારિત્રાદિને ત્યાગ કરી માટીના ભાજનોને કાં બટકાં ભર્યા કરે છે અને મોજ માણે છે આથી શું સાર્થતા ? જેમ કાચના પ્યાલાની અંદર ભરેલ દુધ ઢાળી નાખી પ્યાલાને બટકાં ભરવાં જેમ નિરર્થક છે તેમ તે પણ કેવળ નિરર્થક છે. = 249 સહસ્ત્રમુખી જનસમાજને ખુશ કરવાને તમે માખ= . @યા બની દુષીત ન થશો તમે તેને ખુશ કરવા માટે બંધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust