________________ (150) . . 240 રાત દિવસ કર્માધીનપણે વસ્તિ રહેલા સંસારું જીવોની વિચિત્રતાનું અવલોકન કર. .. 241 જ્યાં સુધી રાત્રિ વ્યતિત થઈ નથી ત્યાં સુધી બાહ્ય દીપક ખાસ ઉપગી હોવાથી રાખવો એ આવશ્યક છે, પરંતુ રાત્રિ વ્યતિત થઈ ભાનું કિરણે પ્રગટ થતાં પE બાહ્ય દીપકના અવલંબનને વળગી રહેવું તે ખરેખર એક હાંસીપાત્ર જેવું છે. 242 કદાચ તું કમજન્ય વ્યાપારને લઈ સાંસારિક વૃ- ! ત્તિઓથી વિમુખ રહેવાને અશક્તિમાન હો તો તેથી તું તારા જાણપણાને દૂષિત ન કરીશ પણ આત્મવૃત્તિઓથી અલગ રહી તારાથી તે વર્તન થઈ ન શકે તો પણ માત્ર જાણપણુને માટેજ તારો પ્રયાસ આગળ ચાલુ રાખ. જાણેલા માગે ફરી જવા માટે નિર્ભયતા હોય છે તે લક્ષથી વિસરીશ નહિ. 243 મુસાફરીની અંદર તંબુ ડેરાના મુકામે અને એ રેણુગોના સ્વાદો કયાં સુધી ચાખ્યા કરીશ? સંસારરૂપ ધર્મશાળાની અંદર અનેક પ્રકારના લેજને, નાટાર અને વૈભવ ભરેલા છે, તે દેખી સ્થાયી થઈ બેસવાનું નથી. ચાલે! ત્વરા કરે. નિવાસસ્થાન દૂર છે, પ્રયાણ બહુ લાંબું છે અને ઉપદ્રવ પણ ઘણું છે. 244 કકા બારખડીને ઘુંટનાર બાળક પોતાની યોગ્ય. તાને પ્રાપ્ત કરતો થકે સ્કુલના દરેક વર્ગની પરીક્ષા પસાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust