Book Title: Acharya Vijaykesharsuri Jivanprabha
Author(s): Devvijay Gani
Publisher: Vijaykamal Keshar Granthmala

View full book text
Previous | Next

Page 158
________________ (148) તમારી ઈતિ કર્તવ્યતા છે એમ માને. તમારે સૌથી મોટું કર્તવ્ય તમારો ધર્મ છે. . 228 દેહાત્મભાવ, ઇંદ્રિયાસક્તિ વિગેરેના ક્ષુદ્ર વિચારથી આત્માને દુષીત થવા ન દે એજ ખરી પવિત્રતા છે, બાહ્ય વિષયેના દાસ ન થઈ બેસતાં તેથી અલિપ્ત રહેવું એજ પૂર્ણ પવિત્રતા છે. 229 જ્યાં પ્રભુ કે સંતપુરૂષ હોય છે ત્યાં દુ:ખ કે શેક એ કદી રહી શક્તા નથી. . - 230 તું સમજે છે કે વિષયવાસનાઓનો અને એશરામને હું ભાગ લઉં છું, પણ મૂખ ન થા અને વિચાર! કર. તું નહિ પણ તે વિષયવાસનાઓ તારે ભાગ લે છે તું તારો પોતાનો ભંગ તેને આપે છે. ક . 231 બીજાના વર્તનમાંથી દોષ કાઢવામાં આપણે એ પણી શક્તિનો જટલો વ્યર્થ વ્યય કરીએ છીએ તેટલી શક્તિને વ્યય આપણું વર્તન ઉચ્ચ બનાવવામાં કરીએ તો તેના માટે તે પૂરતું છે. : 232 મનુષ્યને પિતાને પોતાનું જાણવાનું કે જોવાનું કર- તાં અન્યનું જાણવાનું કે જોવાનું વધારે પ્રિય જણાય છે, પતાની નષ્ટ થતી વસ્તુ તરફ લક્ષ ન આપતાં અન્યની ચિંતા કરી ખોટી ખુશામતમાં આનંદ માને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170