________________ (14) 223 સુધાતુર એવા તને કોઈ પણ સ્થળે સ્વાદિષ્ટ અને "ઉચ્ચ સ્થિતિનો ખોરાક મળતાં પ્રમાણપત અને અધિકાર ચુકતજ ગ્રહણ કરજે કે જેથી અપગ્ય અને અહિતુર્તા ન હોઈ શકે. - 224 ભિક્ષુવૃત્તિની જેમ જે જે વસ્તુઓ અને પદાર્થો તને પ્રાપ્ત થાય તે તે વસ્તુઓ અને પદાર્થો “સારા” નહિ પણ અન્યના છે તે પ્રમાણે મારાપણાનો નાશ કરી દેહના પિષણમાં અને આમજાગૃતિમાં ભુલથાપ ન ખાઈશ. 225 જે સાધન, ભજન કે અનુભૂતિ દ્વારા બીજાને ઉપકાર થાય નહિ, મહા ડુગ્રસ્ત જીવનું કલ્યાણ થાય નહિ, કામ અને કંચનની ઉંડી ખાણમાંથી મનુષ્યને બહાર ખેંચી શકાય નહિ તે સાધન, ભજન કે ક્રિયાકલાપ શું કામના છે? " " " 226 દરેક દેહધારી જીવાતમાઓની આ સંસાર પરત્વે જેવા જેવા પ્રારની વાસનાઓ રહેલી હોય છે તેવાજ પ્રકારની વાસનાઓનું ફળ જન્માંતરેમાં પણ તેઓને પ્રાપ્ત 227 સર્વ હતુ અને સવે ઉદ્દેશો છોડી પોતાના આત્માને સતત્ શાંત, સંતુષ્ટ, આનંદી સર્વ ઉપાધિઓથી દૂર અને લાભાલાભથી રહિત રાખવો એ તમારું કામ; તમારો 3 ઉદ્યમ, તમારા વેપાર, તમારો વ્યવસાય, તમારું પ્રાપ્તવ્ય અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust