________________ (145) . - 208 દુનિયાની દરેક જડ અને ચૈતન્ય વસ્તુની અંદર આત્મિક વસ્તુ શું છે તેને વિચાર કરજે, પિગલીક વસ્તુ એથી લલચાઈશ નહિ. - 209 કૃત્રિમ સ્નેહપાશથી અલગ રહેજે. - 210 જડ અને ચૈતન્યની ઓળખાણપૂર્વક જેટલા દરજે તે આત્મશોધન માટે આગળ વધેલ છે અને વધવાની જીજ્ઞાસાવાળો છે. તેટલા દરજે તું વિમાગથી રાજમાર્ગ તરફ તને પિતાને આગળ વધેલ સમજજે. 211 કદાચ કોઈ માણસ તારા પ્રત્યેના દ્વેષના અંગે તારા દેશે અને છિદ્રો પ્રગટ કરે તો તે તારા લાભના અથે સ-મજી તેનું બુરું ન ચિંતવીશ પણ તારા પ્રમાદમાં સુધારે કરજે. - 212 કાચી ઈમારતનું અનિત્યપણું સમજી પાકી ઈમારતના માટે પાયે પણ મજબુત નાંખજે. - 213 જ્યાં સુધી માર્ગને અજાણ હો ત્યાં સુધી માર્ગના જાણકારનું અવલંબન છેડીશ નહિ. 214 તારૂં પ્રારબ્ધ તારા માટે જેટલા દરજ્જાને ચાન્સ | મુકરર કરી નિર્માણ થયેલું છે તેના પ્રમાણમાંજ તને ફળની પ્રાપ્તિ થવાની છે .. . . . . . . 215 કેઈને છળપ્રપંચ અને દગાબાજીથી છેતરવાં સાથે પ્રથમ તારો આત્મા જ તે ક્રિયાઓથી ઠગાય છે તેને વિ-ચાર કરજે. : . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust