________________ (144) - 19 બાહ્ય કુટુંબીઓથી અલગ રહી આંતરિક કુટુંબએનું પાલન કરજે. 200 કેઈપણુ આત્મા કેઈપણ પ્રકારના જોખમમાં પડ હોય તો તેને તું બચાવ કરજે. 201 સંસારની અનેક પ્રકારની વિષયવાસનાઓથી ઉદ= સીન રહેજે,નહિતર મુતિમામાંથી તને તરત નીચે પટકી દે– 1. 202 તારા બંધનનું અને દુ:ખના પ્રતિભાસનું તથા પર મહાન સ્વરૂપનું વિમરણ કરાવનાર અહંવૃત્તિનો ત્યાગ કરજે 203 કઈ પણ પૂર્ણ ચા ન્યુન આત્મા, કર્મજન્ય વ્યાપી રને લઈ આત્મપ્રકાશની અંદર અપૂણ હોય તો તેને તિર સ્કાર ન કરતાં પ્રકાશમાં લાવ તેજ શ્રેષ્ઠ છે. 204 તને કોઈ પણ નિચમાં નિચ અધમ સ્થિતિ પ્રાપ્ત થવાથી અન્યના અવર્ણવાદ બાલવા તે પોતાનીજ અપૂર્ણતાને ચિન્હ છે, કારણ કે અન્ય તે નિમિત્ત માત્ર છે. 205 સૂક્ષમ દેહધારી આત્માથી તે સ્થલ દેહધારી આત્મ પર્યત સુધીની ગાણ આત્મિક સમાન શક્તિ લક્ષમાંથી વિ. રીશ નહિ . -- . . . . . . . . . 6 1. 206. તારા કમજન્ય વ્યાપારને લીધે આ સમગ્ર વિશ્વ તને ભિન્ન ભિન્ન રૂપે પ્રતિભાસે છે, પરંતુ તે પુર્ણ થતા આખું વિશ્વ તને એકજ રૂપે પ્રત્યક્ષ જણાશે. : - : 207 તારામાં ગુણાકર્ષણ શક્તિ હોય તે અન્યને પણ તેવુંજ પ્રવર્તન કરાવજે, પણ દુર્ણ પ્રવર્તનથી દૂર રહેજે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust