________________ (133) 105 નિંદા કરનારને આશીર્વાદ આપે, તમને ધિક્કારે - જાઓ, તેઓ અહંભાવને મારી હઠાવવવાનું કામ કરે છે. 106 શાંતિ અને આનંદ પ્રેમને સ્વભાવ છે. 107 જેની પાસે કાંઈ નથી, તેની પાસે ઈશ્વર આવે છે _ત્ર ઈશ્વરને અપશુ કરે. 108 પવિત્રતા અને મનમાંથીજ સત્તાવાળા શબ્દો પ્રગટે છે. 109 અમુક વખતેજ પરમાર્થ એમ નહિ, પણ વિશે કલાક પરમાર્થમય જીવન થવું જોઈએ તે જ દશા બદલાણી કહેવાય. 110 જે માણસ બીજાને પિતાને બનાવે છે, ત્યાં મેહ છે, જ્યાં મેહ છે ત્યાં સ્વાર્થ છે, જ્યાં સ્વાર્થ છે ત્યાં લેશ છે અને કલેશ છે ત્યાં કર્મ છે. . 111 જે પોતે બીજાને બને છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં અર્પણતા છે, ત્યાં શાન્તિ છે, જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે, 112 મહાવીર પ્રભુની દષ્ટિએ વ્યવહારના દરેક પ્રસંગ અનુભવવા. અને પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા. આ બે અયાસ કાયમ કરવા. 113 પુર્ણતા આવતી નથી પણ દેખાય છે. 114 જે પદાર્થો પામર જીવેને અસર કરે છે, તે જ પદાથોની અસર જે મુમુક્ષુઓને થતી હોય તે પામરથી અને ધિકતા તેમાં નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust