________________ I IIIIII (132) ચંદ્ર અને સૂર્યના પ્રકાશને જોવા અને જાણવા ઉત્સુક થાય 8 છે, પણ શેકની વાત છે કે પોતાનામાં છુપાયેલ અનંત અલ કિક પ્રકાશમાન આત્માને જોવા માટે જરાપણ પ્રયત્ન કરતું નથી - 9 હે પ્રભુ! દેહભાવે કરીને હું તારો દાસ છું. જ ભાવે કરી તારે અંશ છું અને આત્મભાવે કરીને તું એજ હું છું આ પ્રમાણે મારી નિશ્ચિત બુદ્ધિ છે. 100 હાલા ચેતન ! શાંત થા, દુનીયાના દેખાવ ચિ વિચિત્ર જગત્ દેખી ગભરાઈશ નહિ ! તું મહાવીર પુત્ર છે. સામર્થ્યવાન છે. માત્ર માના ભૂલવાથીજ આ અનેક પ્રક રની વિટંખનાઓને પ્રાપ્ત થયેલ છે, સત્યભાગ પ્રાપ્ત થતાં દરેક વિટંબનાઓ ચાલી જશે સત્યમાર્ગની શોધમાં રહે. 101 અજ્ઞાનભુતના ભ્રમથી ભ્રમીત થઈ અહર્નિશ ભ્રમ કરતા મનુષ્ય જ્યાં સુધી તે ભુતભ્રમના જાણુ સદ્દગુરૂ મહાત્મા પ્રાપ્ત કરતો નથી ત્યાંસુધી કોઈપણ સ્થાને સ્થાયી થઈ કરી બેસી શકતો નથી. 102 ઈશ્વરમાં જે અત્યંત પ્રેમ તેજ ભક્તિ છે. પ્રેમ ઇચ્છા કે વાંસના હોઈ શકે નહિ. - 103 અહંભાવથી જેટલે દૂર તેટલે ઈશ્વર ભાવઆવિર્ભાવ સમજવો. 104 અત્યારની સ્થિતિ લાવનાર આપણા વિચારે છે, વિચાર કરે તે સાવચેતીથી કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust