________________ (13) * 124 જેટલો પાસે પોતાને આધીન તેટલે તે મહાન પુરૂષ, મહાનને માર્ગે ચાલનારને મહા પુરૂષનોજ કાયદો લાગુ પડે છે, તેણે મહાનની આંખોએ જોવું અને વરતવું જોઈએ. - 125 પરમાત્માની જેટલી વસ્તુ છે તે સર્વ મારી છે, પ્રભુ મારો રખેવાળ છે, મને કાંઈ પણ તંગી રહેશે નહિ. 126 આશાવાદ સફળતાનો વિધાતા છે, અને નિરાશાવાદ કાર્યસિદ્ધિનો વિવુંસક છે. 127 પિતાનાં કરતાં ઉચ્ચતર દરજજાના લેકેના પરિ ચયમાં આવવું. 128 સફળતા પ્રાપ્ત કરવા માટે સફળ મનુષ્યનો 5 ભજવો. 129 નિરાશા, ભય, શંકા, આત્મશ્રદ્ધાની ન્યૂનતા | કીડાઓએ લાખો મનુયેની સમૃદ્ધિ અને સુખને નાશ ક્યો છે. 130 કર્મયોગ અને જ્ઞાનયોગ કરતાં પ્રેમ અધિક છે. 131 કોઈ પણ વસ્તુ વડે વિકૃતન થવું તેનું નામજ મુક્તિ. 132 હું સત્યસ્વરૂપ છું, સ્થળદેહની પ્રતિષ્ઠા વધારવાને માટે મારા આત્માને ઘાત કરો તે સત્યથી વિરૂદ્ધ છે. 133 ચિન્તા અને શ્રમના વિચારને તમારા આયુષ્યનું સત્વ શેષવા દેતા નહિ મનને સદા ઉલ્લાસી અને આનંદી રાખવું, કદી કંટાળવું કે ગભરાવું નહિ અને ભય, વિચાર કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust