________________ (131) * 1 સર્વત્ર ધમધમી રહેલા સંસારરૂપ દાવાનલની અંદર નિવૃત્તિના સ્થાનરૂપ તારા આત્મ સ્વરૂપની જ ઉપાસના કર. - 92 જ્યા સુધી તું કઈ પણ પ્રકારની સ્પડા, ઈચ્છા, ઝંખના, તૃષ્ણા અને કામનાઓ વડે કરીને એક ભિક્ષુક અને માંગણીના ગણતરીમાં મુકાયેલ હઈશ, ત્યાંસુધી તે દરેક કામનાઓ તારાથી તદ્દન દૂર રહેવાની પરંતુ જે તું તારા ભિક્ષુકપણના વર્તનને છોડી તદ્દન ત્યાગવૃત્તિપર આવીશ કે તરત તે દરેક વસ્તુઓ અને કામનાઓ તારી સન્મુખ આવી પોતાની મેળેજ ખડી થવાની.. 93 ઈષ્ટદેવની પ્રાર્થના વખતે તું અને ઈશ્વર એક જ છે. ભિન્ન નથી એવી એકાગ્ર ભાવના ધારણ કરજે. ( 94 તું અહર્નિશ દેશ દેશાંતરના વર્તમાન જાણવાને ઉત્સુક થઈ રહ્યો છે પણ તારા પોતાનાજ વર્તમાન શું છે તે જાણવા ઉત્સુક કેમ થતો નથી ? - 95 અગ્નિ જેમ પોતાને આશ્રય કરનાર કાષ્ટની ભિનાશને ધુમાડારૂપે દૂર કરે છે અને પછી પિતાની જેમ તેને બનાવે છે તેમ પ્રભુ પણ પોતાના ઉપાસકના કર્મભેજને દૂર કરાવી પિતાની જેમ અનંત શક્તિવાન બનાવે છે. 9 સંસારની અનેક જાળમાં ફસાવનાર અને મુક્ત કિરાવનાર મનજ છે. 97 પૂર્ણ જ્ઞાનીને દરેક સમય, સ્થિતિ અને સ્થળ તથા સુખદુઃખ એક રૂપજ હાઈ આનંદ આપે છે. 98 મનુષ્યકથી દૂર અને અલ્પપ્રકા સમાન એવા તારા, - ના માપક - - - * * * થી દૂર ન આપે છે અને આથળ તથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust