________________ (129) 73 તમે તે વસ્તુને લાયક બને એટલે તે વસ્તુ તમને અવશ્ય પ્રાપ્ત થશે, અધિકારને યુગ્ય થતાં અધિકાર સ્વયમેવ પ્રાપ્ત થાય છે. - 74 મનુષ્ય સ્વભાવ પિતાની ભૂલ જાણવા સમર્થ ન બનવાથી “પપદેશે પાંડિત્યમ કરી પોતાને ઘણું નુકશાન કરે છે. * 75 તું કોઈપણ શુભક્રિયા કે ધર્મના અનુષ્ઠાન કરે તે સ્વાર્થરહિત બુદ્ધિથી કરજે, નહિતર કર્મના બંધનો તુટશે નહિ. 76 બકરાઓના સહવાસથી તારા કેસરિસિંહ જેવા સ્વભાવને ભૂલીશ નહિ. 77 કઈ પણ વસ્તુનું ખરું સ્વરૂપ સમજાતાં કદાગ્રહ ધારણ કહીશ નહિ.. * 78 રેતા અને કકળતા દીનદુ:ખીએાને દેખી પરગજુ થજે. + : 79 આયુષ્યની ક્ષણભંગુરતાને વિચાર કરી એક સમય પણું વ્યર્થ ગુમાવીશ નહિ. : . 80 સત્યને શેધક થજે અસત્યને અવકાશ આપીશ નહિ. ( 81 મે ટા આશ્ચર્યની વાત છે કે પિઘલીક સત્તા આત્મિક સત્તા પર સર્વોપરીપણું ભેગવી મહત્વતા ધરાવે છે, અજ્ઞાનતિમિર જ્ઞાનપ્રકાશને આચ્છાદિત કરે છે અને ચેરે રાજાને બંધનયુક્ત કરી પિતાની આજ્ઞા પળાવે છે. કેસરિસિંહ બેં બેં કરતો બકરાઓના ટોળામાં ભ્રમણ કરી રહ્યો છે. આ સર્વ પિતાની જે પ્રમાદદશાનું પરિણામ છે. * : * ** * ** *** P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust