________________ (125) તે પણ તેના પર રોષ ધારણ ન કરીશ પણ વસ્તુની અનિ- . ત્યતાને વિચાર કરજે. 42 જેનાથી કોઈને અશાંતિ કે દુ:ખ ઉત્પન્ન થાય તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરીશ નહિ. 43 તારા ભાગ્યાધીનપણે તને જે કાંઈ કુદરતી રીતે પ્રાપ્ત થયું હોય તેમાંજ આનંદ માનજે. 1 44 આત્મ કલ્યાણના સાધનભૂત આ મનુષ્યદેહ વિનેશ્વર ન થાય તેટલા વખતમાં લક્ષ્યબિંદુ સાધ્યકર–કાંઈ પણ કરી લે.. 45 રાતદિવસ કમધિનપણે વતી રહેલા સંસારી જિની વિચિત્રતાનું અવલોકન કર = 46 કઈ પણ ચેતન્ય યા જડ પદાર્થને વિષે “મારાપણુ” ને આક્ષેપ ન કરીશ. કારણકે “મારૂં' એ શબ્દ દુ:ખની ઉત્પત્તિનું મુળ કારણરૂપ બીજ છે , | 47 જે કાર્ય કરવાથી તારા કુળાચાર, ધર્મ અને જિનાજ્ઞાને ભંગ થાય તેવા કાર્યને ત્યાગ કરજે. 48 કોઈને દુશ્મન દાવથી અગર પૈસાની લાલચથી ખેતી સલાહ આપીશ નહિ. | 49 ધનને તથા વિદ્યાને જેમ જેમ એગ્ય પાત્રને વિષે _વ્યય કરીશ તેમ તેમ તે વૃદ્ધિ પામતું જશે માટે કૃપણ ન થઈશ.. - 50 કોઈ પણ પ્રકારનું વ્યવહારીક યા ધાર્મિક કાર્ય ક૨ =રતાં નીતિનું ઉલ્લંઘન કરીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust