________________ (124) 31 પાપના ભીરૂ થઈ આગામી કાળના વિચાર 32 બીજાની ઐશ્વર્યતા અને મોટાઈ દેખી ષ = કરીશ નહિ પણ આનંદ માનજે. 33 તારૂં છે તે નાશ પામવાનું નથી અને નાશ છે તે તારૂં નથી |. 34 કરેલાં પાપને પશ્ચાતાપ કરી ફરી ન થાય તે સાવચેત રહેજે. 35 હંમેશા નમ્રતા અને લઘુતાપૂર્વક વત્તેજે કે માનભંગ કરીશ નહિ. 36 અનંત ઐશ્વર્ય અને શકિતવાળે તું છે, માટે નિક પણું ધારણ કરીશ નહિ.' - 37 વિરકત ભાવથી જિવન ગુજાર, સુખમાં હર્ષ દુઃખમાં શેકને ત્યાગ કરજે 38 ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતાં ગર્વિષ્ઠ નાં થઇશ તેને વિયોગ થતાં દીલગીરી ના કરીશ. 39 શુભ કાર્યમાં ભવિષ્યને આધાર રાખીશ નહિ ળની અનિયમિતતાનું ચિંતવન કરજે. * 40 કોઈને ઉપદેશ કે શિખામણ આપતાં પહેલાં તે તારામાં છે કે કેમ તેને વિચાર કરજે. ( 41 કેઈનાથી તારૂં મેટામાં મોટું નુકશાન થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust