________________ TILL IIIIII (123) તે પણ તારૂં જ છે તું તેનાથી તથા તેઓ તારાથી ભિન્ન નથી તેમ માન્યતા રાખે. 22 જગતની અંદર જીવીને મરવું તેના કરતાં મરીને. | જિવવું તે ખરેખર સાર્થક્તાવાળું જિવન છે. - 23 સમાનuતે મિત્રી, અધિક પ્રતે હર્ષ, કનીષ્ટ પ્રતે દયા અને વિરોધી પ્રતે ઉપેક્ષા આ ચાર વૃત્તિનો ચિતાર લક્ષમાંથી વીસરીશ નહિ.' 24 મનોનિગ્રહ કરનાર જિવાત્માએ પ્રથમ વાસનાઓને વિલય કરવાની ખાસ આવશ્યકતા છે. 25 દરેક જડ યા ચૈિતન્ય વસ્તુમાંથી ગુણગ્રહણ કરતાં | ‘શીખજે દુર્ગુણ તરફ દષ્ટિ કરીશ નહિ. A. 26 ન્યાયથી સ્વપરનું પાલન કરજે અન્યાયનું પ્રાણતે પણ સેવન કરીશ નહિ. 27 કઈ પણ કાર્ય કરતાં પહેલાં પૂર્વાપરને વિચારકરજે વગર વિચારે કાર્ય કરીશ નહિ. 28 સંત ગુણવાન અને મહાત્મા પુરૂષોનો સમાગમ કરજે દુર્ગુણઓના સહવાસમાં આવીશ નહિ. ર૯ જે તું સુખી થવાની ઈચ્છાવાળો હે તો સર્વજિને સુખી કર. 30 સત્ય પ્રિય અને હિતકારી વચને બોલજે અસત્ય અ-- 'પ્રિય અને હાસ્યકારી અપમાન ભરેલાં કટુ વચને બોલીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust