________________ (121 ) 9 તારા શુદ્ર વિચારે અન્ય પાસે પ્રદર્શિત કરી પોતાના તથા પરના આત્માને મલીન ના કરીશ. : " 10 તારું કે ખુરૂં બેલે, નિંદા કરે અપમાન કે તિરસ્કાર કરે તો તેથી તું દીલગીર ના થઈશ પણ તેની અપૂર્ણતા - તરફ દષ્ટિ કરી તે તારૂં નહિ પણ વ્યવહારમાં લોકોએ એક સંસારૂપે નિર્માણ કરેલા તારા નામનું યા શબ્દનું અપમાન કરેલ છે. તું પોતે તો અરૂપી, અવિનાશી અને છેદન ભેદન ૨હિત તથા પરમાત્મ સ્વરૂપ છે. 11 દીનપણે અન્ય પાસે કોઈ પણ પ્રકારની યાચના કરતાં પહેલાં તારી આત્મિક શક્તિ તરફ દષ્ટી કરી કઈ વસ્તુ તારાથી અપ્રાપ્ય કે અસાધ્ય છે તેને વિચાર કરજે. ! - 12 આત્માને જા તેણે સર્વ જાણ્યું ? જે સર્વત્ર એકત્રપણાનેજ જુવે છે તેને મેહશે ! અને શેકશે ! અર્થાત તેને કંઈ પણ હોતું નથી. 13 સુખ અને દુ:ખ એ તારી પોતાની પ્રવૃત્તિનું ઉપાદાન કારણ છે. ઈચ્છા હોય તે પ્રવૃત્તિ ગ્રહણ કર. - : 14 જ્યાં સુધી આમ પ્રકાશ પ્રગટ ન થાય ત્યાં સુધી બાહ્યાલંબન કિયાઓનું સેવન ચાલુ રાખજે. !' !: ; ; , 15 આ જીવે દુનીયાના દરેક દેહધારી જીવાત્માઓ સાથે સંબંધ બાંધ્યા અને સગપણે કર્યો પરંતુ કોઈ પણ સગપણ કે સંબંધ કાયમ ટકી ફરી પાછા જોવામાં આવ્યા હોય તેમ a... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust