________________ (38) સારૂ થઈ જશે. આશા અમર છે. આશાથીજ મનુષ્યને અમૃતપાન મળી શકે છે. તેમની આશા બંધાણી. પરંતુ વિધિને રંગ કંઈ જુદો જ હતો. વેએ અભિપ્રાય આપે કે મહારાજશ્રીને આંતરડાનો ક્ષય છે. આંતરડાં બગડ્યા છે. પણ મe હજુ બંધાયેલ છે ત્યાંસુધી વાંધો નથી. શ્રાવણ શુદી 14 - પ્રતિક્રમણ પ્ર. પં. શ્રી લાભવિજયજીની સાથે બેસીને આનંદથી ર્યું. બીજી કેટલીક પુસ્તક સંબંધીની વાતો થઈ. દE પિસાર થયા પછી પૂર્ણમાના દિવસે ઝાડામાં ફેર પડ્યો. એકનk બદલે બે ત્રણ જાડા થવા લાગ્યા. અને તે પણ પાતળા. ત્રીજ અને ચોથના દિવસે લોહીના ઝાડા પથારીમાં થયા. મંદવાડ એકદમ ગંભીર અને ભયંકર સ્વરૂપ પકડયું હોવાથી હવે કોઈની હિંમત હાથ ન રહી. જીવવાની આશા પણ ન રહી. આવી સ્થિતિ છતાં એ મહાત્માની છેલ્લી ઘડીમાં શું જોવાય છે? પાણી પિતા પણ મુઠસીનું પચ્ચખાણું ભૂલતા નથી, તેમજ આવા મહાત્માઓને પિતાના ભવિષ્યનું જ્ઞાન પણ અગાઉથી થઈ જાય છે. તે પ્રમાણે આચાર્યશ્રીએ પોતાના શિષ્ય પ્ર. પં. શ્રી લાભવિજયજીને જણાવ્યું કે ભાઈ હવે તૈયારી કરે વધુ વાર નથી. આ પ્રમાણે તેઓશ્રીને પોતાનું ભાવિજ્ઞાન થયું હતું. શ્રાવણ વદી 5 ને દિવસે જાડાં બંધ થઈ ગયે. આહાર–પાણું પણ સ્વમેવ બંધ કરી દીધાં અને સોને સૂચના આપી કે હવે મારે કાંઈ પણ વાપરવાનું નથી. બસ હવે માત્ર ૩ૐકારના જાપનું સ્મરણું રહ્યું. કઈ પાણી લાવે તો તરત મેટું ખસેડી લેતા. આમ છેલલી પળોમાં માત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust