________________ : : : : : - પ્રકરણ 10 મું.' : t". આચાર્ય મહારાજશ્રીની સાહિત્ય સેવા - આચાર્ય મહારાજશ્રીના જીવનને મેટો ભાગ અપ્રમત્ત દશામાંજ ગયો છે, તેથીજ તેઓએ મહત્વતા મેળવી છે. આખી જીંદગીમાં સતત્ કામ, કામ અને કામ સિવાય તેઓ બેઠા નથી. મેટે ભાગ ધ્યાનમાં ગાળવા ઉપરાંત જનસમૂહના કલ્યાણ અર્થે પુસ્તકો લખવામાંજ ગાળ્યો છે, એ પુસ્તકો લખવા પાછળ એમણે અનેક ગ્રંથોનું વાંચન-મનન વિગેરેમાં બેહદ ઝહેમત ઉઠાવી છે. છેક બાળકથી તે વૃદ્ધ સુધી સે સરખી રીતે “આત્મજ્ઞાન " જેવી વસ્તુ સમજી શકે તે માટે સરળ અને સુરમ્ય ભાષામાં તેવા ગ્રંથ લખી તેમણે જૈનોને અમૂલ્ય વારસો આવે છે, અને એમના પુસ્તકોને લીધે દરેકના હૃદયમાં એની સ્મૃતિ કદી ભુંસાશે નહિ. જેવી પવિત્ર ભાવનાથી એમણે ગ્રંથો લખ્યા તેવી પવિત્ર ભાવના જરૂર એમાં ઉતરી જ હોય, તેથી તેમનાં આત્મજાગૃતિ આપનાર પુસ્તકો જે જે વાંચે છે તેને તેની અસર થયા વિના રહેતી નથી. મનુષ્ય જીવનને પલટ કરી નાખવાને પણ તેમનાં પુસ્તક સમર્થ થયાં છે, કારણ કે લેખકની–આચાર્યશ્રીની ભાવના તેવી જ હતી. પતાસાં, સાકર અને સોપારી જેવી વસ્તુઓને બદલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust