________________ (61) * પરમ અધ્યાત્મયોગનિષ જૈનાચાર્ય શ્રીમદ્ - વિજયકેશરસુરિશ્વરજી મહારાજશ્રીનું જીવનચરિત્ર દર્શાવતે સંવાદ, - - ચંપકલાલ–કેમ ભાઈ મણીલાલ? આજે જરા બની ઠણું" ને કયાં જાય છે? છે કાંઈ જેવાનું? મણલાલ–ભાઈ ચંપક જોવાનું તો નથી પણ જાણવાનું છે, આજે ગુરૂવર્ય ચેગનિષ્ઠ આ૦ મા. શ્રી વિજય' કેશરસૂરીની જયંતિ છે. ચં–ભાઈ મણીલાલ, જયંતિ એટલે શું? . મ–ભાઈ ચંપક, જયંતિ એટલે જન્મદિવસ અગર નિ ર્વાણ દિવસ ઉજવ અને જીવનચરિત્ર સાંભળવું તે. ચં–ભાઈ મણીલાલ, જયંતિ કરવાને ઉદ્દેશ શું ? મ–ભાઈ ચંપક, જયંતિને ઉદ્દેશ એ છે કે મહાપુરૂષ નું જીવનચરિત્ર સાંભળવાથી આપણને ઘણી બીના - જાણવાની મળે છે અને આગળ વધવામાં સગવડતા . થાય છે. .. . ચં–ભાઈ મણીલાલ, ત્યારે શું આચાર્યશ્રી એવા મહા પ્રતાપી થઈ ગયા છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust