________________ (89) ભાવપૂર્ણ છે, અને જેની ભાષા એવી સરળ અને સારી છે કે તેને આબાલવૃદ્ધ તમામ સરખી રીતે લાભ લઈ શકે તેમ છે.' આકૃતિ ગુણાન કથતિ તે સ્ત્ર અનુસાર તેઓના મુખ ઉપરના લાવણ્ય અને શાંતમુદ્રા તેઓના સગુણને આપણને ખ્યાલ આપતી હતી. તેઓને શ્રી સંઘે ગણપદ, પંન્યાસપદ, આચાર્યપદ આપ્યું હતું. તેજ તેમની લાયકીનુ તથા પ્રભાવનું પ્રતિબિંબ છે. ભાવનગરમાં તેઓશ્રીના આચાર્યપદ વખતે હું હાજર હતો. તે વખતે ત્યાંના શ્રી સકળસંઘની તેમજ જુદા જુદા સ પ્રદાની તેઓશ્રી તરફ એકદીલ લાગણી હદપારની જોઈ મને બહુ આનંદ થયો હતો. તે વખતે માનવમેદની પણ અપાર ભરાઈ હતી. રાજ્યના અધિકારી વગેરે પણ તેમાં હાજરી આપી હતી. આ વિગેરે બોલી પોતાની જગ્યા લીધી હતી. ત્યાર બાદ પ્રમુખ સ્થાનેથી મહામહોપાધ્યાયજી મહારાજશ્રી દેવવિજયજીએ જણાવ્યું કે આચાર્ય મહારાજજીએ ઘણું જૈન તથા જેનેતર શાસ્ત્રોનું અવલોકન કર્યું હતું. યેગ માર્ગ તરફ તેમને ઘણી અભિરૂચી હતી. અને તેથી જ તેમણે યેગના પણ ઘણું પુસ્તકોનું વાંચન પરિશીલન કર્યું હતું. ઘણે વખત પિતે યેગાભ્યાસમાં ગાળતા, કેટલાક યોગીશ્વરના પણ તે ખાતર સમાગમ સેવ્યા છે. એક વખત અમુક રોગનિષ્ઠ મહા પુરૂષને તેમને સમાગમ થયો હતો. કે જેઓ મૃત આત્માઓની સાથે વાતચિત કરી શકતા હતા. તેઓશ્રીની મારફત તેમણે કળીકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, તેમજ ચીદાનંદજી મહારાજ સાથે રે વાત ચીત કરી હતી. તેમની એગ શક્તિના પ્રભાવે કેટલાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust