________________ (88) તર બહાર પાડેલ છે. તેમાં તેઓશ્રીને તે ગ્રંથના કર્તા - સિદ્ધસેન દિવાકર કઈ સાલમાં થયા તે સિદ્ધ કરવા માટે કે લાંયે પ્રાચીન ગ્રંથનું સંશોધન કરવું પડયું છે. કેટલાક શ્ચિમાત્ય વિદ્વાનોએ તે બાબતમાં ખાટા અનુમાન કરેલાં તે પણ તેઓએ બતાવી આપ્યું છે. ટુંકાણમાં કહેવાની , લબ એ છે કે આવા એક પ્રખર અને જબરજસ્ત વિદ્વાન જન્મસાલ ખેળવામાંજ સુશ્કેલી પડે છે તો પછી તેમના 9 વનની બીજી બાબતો તો જાણવાને આપણને કયાંથી અવક મળે ? માટે જયંતિની પ્રથા તે કેવળ ઈચ્છવા જોગ છે. અત્ય પશ્ચિમાન્ય પ્રજાને પવન આપણુમાં ઘણે વાયે છે. આ તેના સંસર્ગથી ભારત વર્ષમાં ઘણે ભાગે જડમાગ વધી ગર છે. તેવા વખતમાં અધ્યાત્મ માના પ્રચારકની વિશેષ ગણ ગણાય તે યુક્ત છે. આપણામાં સદ્દગત આચાર્યશ્રીમદ્ બુઃિ સાગર સુરીશ્વરજીએ અધ્યાત્મજ્ઞાન પ્રચાર અર્થે ભગીર પ્રયત્ન કર્યો છે અને તે ખાતર અધ્યાત્મજ્ઞાન મંડળની સ્થાપકરી તે દ્વારા જીંદગીના છેલ્લા શ્વાસે શ્વાસ સુધી પણ પ્રય _કરી 108 ગ્રંથ જનતા સમક્ષ મૂકી જૈન સમાજ ઉપર અપ -ઉપકાર કર્યો છે. આપણી આજની જયંતિના નાયકે પણ આ દિશામાં ઘણું શીશ ઝુકાવ્યું છે, તેઓને એગમાર્ગ પ્રત્યે ઘર ચાહના હતી. અને તેને લઈને તે બાબતમાં તેઓએ ઘe પરિશ્રમ સેવ્યું છે. તેમજ કઈ કઈ સમર્થ ચગીના સમ ગામમાં પણ આવેલા હતા. તેમણે આત્મજ્ઞાન વિકાસ અને નાના મેટા મળી 20 પુસ્તકો જનતાને ચરણે ધર્યા છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust