________________ (91) અલ્હાદપુર્વક ભણાવી હતી. પુસ્તક તથા પતાસાની પ્રભાવના થઈ હતી. રાત્રિના ટાઈમે ભાવના કરવામાં આવી હતી. પ્રભુજીની આંગી તથા રેશની કરવામાં આવી હતી. અને શ્રી બ્રહ્મચર્યાશ્રમના વિદ્યાથીઓએ પ્રેક્ષક વર્ગને અપુર્વ આનંદ આપ્યો હતો. ઈતિ શાંતિ! શાંતિ !! શાંતિ !!! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust