________________ (60) यश्चागामोक्त मुनिधर्म विदत्त दृष्टिः तस्मै नमो विजयकेशर सूरि राजे // અર્થ–પાંચ આશ્રય, પાંચ ઈંદ્રિય, ચાર કષાય, ત્રણ દંડ વિગેરે પાપને આવવાના રસ્તાઓથી જે મહાનુભાવ સર્વથરહિત છે તેમજ આત્મસ્વરૂપમાં નિરંતર રમણતા કરનાર અને આગમમાં કહેલ મુનીધર્મ પાળવામાં આપી છે દષ્ટિ જેમણે * એવા શ્રી વિજ્યકેશર સૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર થાવ! गुरुगुणैः खींचतं रचितं मया विजयकेशरसूरि वराष्टकं स्मरतियः सततं गुरुनक्ति तो, विजयदेवरमां बिलसत्य सौ છે . અર્થ– શ્રીમદ્ યોગનિષ્ઠ પરમશાંત મૂર્તિ બાલબ્રહ્મચારી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રીનું આ અષ્ટક અનેક ગુણે કરી ચુત મેં (રાજમુનીજીના શિષ્ય શ્રી લબ્ધિ મુનીજીએ) ગુરૂભકિત થી બનાવેલ છે તેને જે માણસ નિરંતર સ્મરણ કરશે તે માણસ મહાન વિજય છે, જ્યાં એવી દેવ સંબંધી લક્ષ્મીને પામશે. લા નેટ–આ અષ્ટકના કર્તાએ ગુણાનુરાગીપણાથી પિતાના નામને બદલે બે અર્થવાળા છેલ્લા પદમાં મહોપાધ્યાયજી મહારાજશ્રી દેવવિજયજી મહારાજશ્રીનું નામ સુચવેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust