________________ (2) શાસ્ત્ર, મલયસુંદરી, સુદશનાચરિત્ર ધ્યાનદીપક, સ- મ્યક્ દશન વિગેરે મળી વિશ ઉપરાંત પુસ્તકે લખ્યા છેચંપા–બેન મણી, આચાર્યશ્રીને પદવીઓ કયારે મલી ? મણી–બેન ચંપા, સાંભળ, તેઓશ્રીને સં. 1963 માં ગણી પદવી સુરતમાં, 1964 માં પંન્યાસ પદવી મુંબઈમાં, આચાર્ય પદવી સં. 1983 માં ભાવનગર તમામ પ્રજા તરફથી મળી છે. ચંપાબેન મણી આચાર્ય શ્રી કયાં કયાં વિચર્યો અને કેને મેળાપ થયા. મણી–બેન ચંપા મેં સાંભળ્યું છે કે આચાર્યશ્રી ગી માહાત્માઓને મળવા અને તેમના સત્સમાગમને લાભ લેવા માળ, મેવાડ, મારવાડ, દક્ષીણ ગુજરાત, કાઠીયાવાડ વિગેરે ઘણા દેશમાં વિચર્ચા હતા અને ઘણા ગી પુરૂષોને મળ્યા હતા. મૃત આત્મા સાથે વાતચીત કરી શકે એવા પણ રોગીઓ આચાય શ્રીને મળ્યા હતા અને તેમના દ્વારા ઘણી ચીજો આચાર્યશ્રીએ મેળવી હતી. આ ચંપા—બેન મણી, આચાર્યશ્રીને જીવન પરિચય આપશે? મણી–બેન ચંપા. આચાર્યશ્રીનું જીવન તદન સાદુ, પ્રકૃતિ '- પરમ શાંત, શાંતિની મુર્તી, પૂર્ણ આત્માથ, કલેશથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust