________________ (31) ચંપા–બેન મણી, યોગ એટલે શું, તે સમજાવશે? મણી–બેન ચંપા, સાંભળ, આત્માને મોક્ષની સાથે જોડી દે જે કિયાથી તેનું નામ ગ કહે તે, યોગ એટલે જોડવું. ચંપા–બેન મણી એવી કઈ ક્રિયા છે કે જેથી આત્માને મેક્ષની સાથે જોડી દે. મણી–બેન ચંપા સાંભળ આત્મસ્વરૂપમાં જેમ બને તેમ વિશેષ પ્રકારે રમણતા કરવી, પુગલીક વસ્તુ તરફ લાગણી ઓછી કરવી, અને જડ ચેતનનું જ્ઞાન કરવું, હું ચેતન આત્મા છું, આમ દ્રઢતા કરવી તે, ચંપા—બેન મણી આચાર્યશ્રી આજ કામ કરતા કે બીજુ કાંઈ કરતા હતા ? મણીબેન ચંપા આચાર્યશ્રીની મુખ્ય પ્રવૃત્તિ ધ્યાનમાં રહેવાની હતી. પણ જ્યારે ધ્યાનમાંથી ઉઠતાં પછી બીજા જીના ભલા ખાતર આત્મ જાગૃતિ આ૫ નાર એવા ગ્રંથો લખતા હતા... ચંપા–બેન મણી તમે જણાવશે કે આજ સુધિમાં આ ચાર્યશ્રીએ કેટલા પુસ્તક લખ્યા છે! મણીબેન ચંપા આચાર્યશ્રીએ આપણા લાભ ખાતર યોગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust