________________ ચં—ભાઈ મણીલાલ આચાર્યશ્રી જેવા આત્મજ્ઞાની પુરૂષ બાહ્ય પદવીરૂપ ઉપાધીઓ શોભે ખરી ? મ–ભાઈ ચંપક; નહિ બીલકુલ શોભે નહિ અને તે ચાહતા પણ ન હતા. છતાં ગુરૂજી તથા ભાવનગર સંઘના અતિ આગ્રહથીજ પદવી લીધેલ છે. ચં–ભાઈ મણીલાલ, ભાવનગરના સંઘને આગ્રહ કરવા શું કારણ? મ–ભાઈ ચ પક, કારણ એજ કે મહારાજશ્રીએ ભાવનગર તમામ જૈન તથા જનેતર પ્રજા ઉપર ઉપદેશ આપ જડ ચેતનનું જ્ઞાન કરાવી સત્ય વસ્તુ સમજાવ મહાન્ ઉપકાર કરેલ છે. તે કારણથી મહારાજશ્રી પદવી લેવા આગ્રહ કરેલે હતો. ચં––ભાઈ મણીલાલ, આચાર્યશ્રીને પરીવાર કેટલે છે મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીનો પરીવાર સાધુ સાધ્ય મળી 130 નો છે. ચં–ભાઇ મણીલાલ, આચાર્યશ્રીનો જીવન પરિચય આપશે ? –ભાઈ ચંપક, આચાર્યશ્રી ઘણાજ શાંત પ્રકૃતિના હતાતેમનું જીવન તદ્દન શાંતિ પ્રધાન હતું. તેમણે કલેશને ઉદીરણ કરી વધાર્યો હોય એવે એકપણ દાખલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust